કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

નાથજી ઈમ્પેક્ષ ભાગીદારી પેઢીની માલીકીની જમીન વાંકાનેરની રૂા. ૩,૮૩,૬૨,૦૦૦/- જેવી કિંમતી બિનખેડવાણ જમીનના સ્પે. દિવાની દાવામાં દાવાવાળી મિલ્કતનો વાદીને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપવો તેમજ કબજો સોંપી આપવાનો દાવો મંજુર કરતો વાંકાનેરની અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો હતો.આ કેસની હકીકત એવી…

ભરડીયામાં બનેલો બનાવ: ભારે પવનથી પડી જતાં ઇજા

ઇલે. મોટરને પલળતી બચાવવા પ્લાસ્ટીક ઢાંકતો હતો વાંકાનેર: વાંકાનેર પોલીસની હદમાં આવેલા બામણબોર નજીક જય સ્ટોન ક્રશર નામના ભરડીયામાં દસેક ફુટની ઉંચાઇએ ઉભો રહી કામ કરતો એક યુવાન પડી જતાં ઇજાઓ થઇ હતી. ગઇકાલે વાંકાનેર પંથકમાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ…

દીકરીએ આખા રમઝાન માસના રોઝા રાખ્યા

વાંકાનેર: અહીં મિલ પ્લોટ રેલવે સ્ટેશન રોડ પર આવેલ શાંતિનગરમાં રહેતા ઈરફાનભાઈ મહંમદહુસેન પીપરવાડીયાના દશ વર્ષની દીકરી તનાઝે આખા રમઝાન માસના રોઝા રાખ્યા છે, તેમના પિતાશ્રી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, એમની માતાનું નામ રજિયાબેન છે, તનાઝ હાલ શારદા…

અમરાપરમાં સરકારી નોકરી મેળવનારનું સન્માન થશે

અમરાપરમાં સરકારી નોકરી મેળવનારનું સન્માન થશે

અમરાપર, ટોળ, કોઠારીયા અને ટંકારા ગામના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ખાસ હાજરી આપે વાંકાનેર: ટંકારા તાલુકાના કિશ્વા લાઈબ્રેરી – અમરાપરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અમરાપર ગામના સરકારી નોકરી પ્રાપ્ત કરેલ કર્મચારીઓના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દરેક…

વિરપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વાંકાનેર: અહીંની તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વિરપર ગામની સીમમાં આવેલ વડીયા વિસ્તારમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે વિરપર ગામની સીમામાં દરોડો…

ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવારો ઉડી

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

ભેરડા ગામ પાસે મારામારી વાંકાનેર: અહીંના આર.કે. નગર નવાપરામાં રામ મંદિર પાછળના ભાગમાં રહેતા નારણસિંધ જરનેલસિંધ બગ્ગા (ઉ.23) એ હાલમાં કિર્તીનસિંધે અને બલદેવસિંધે રહે. બંને ધ્રાગધ્રા તેમજ પ્યારાસિંઘ હરમિન્દરસિંધ રહે. બંને હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. હળવદના મિયાણી ગામ…

લીંબાળા સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ઝડપાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

કુલ કિ. રૂ. ૧,૫૩,૫૦૦/- ના મુદામાલ સાથે આઠ સામે કાર્યવાહી વાંકાનેર: તાલુકાના લીંબાળા ગામની સીમમાં કાંકરીયા તળાવ વાળા વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમાં માર્કેટીંગયાર્ડ પાસે સો વારીયા પ્લોટમાં રહેતા આરોપી વાડીની ઓરડીમાં બહારથી શખ્સો બોલાવી જુગાર અંગે રેઇડ દરમ્યાન કુલ કિ.…

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને ‘NQAS’ પ્રમાણપત્ર

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

કેન્દ્ર સરકારના વિવિધ માપદંડોમાં અગ્રેસર મોરબી જિલ્લાના આરોગ્ય તંત્રની કામગીરી સાથે વહીવટી તંત્રની સિદ્ધિઓમાં એક સિદ્ધિ ફરી ઉમેરાઈ છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા મૂલ્યાંકનમાં મોરબી જિલ્લાના ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને એકસાથે સ્થાન મળ્યું છે, જે…

રાતાવીરડા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 37 લાખ મળશે

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

બે પૈકી એકને 32 લાખ વળતર લોક અદાલતમાં મંજુર રાજકોટઃ તા. ૧૪-૩-૨૦૧૬ ના રોજ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લોકઅદાલતમાં દ્યણા બધા વાહન અકસ્માતથી ઉદભવેલ મૃત્યુ તથા ઇજાના વળતર સબંધી કલેઇમ કેશો મુકવામાં આવેલ જેમાં કલેઈમ કેશોમાં વળતર મંજુર કરવામાં…

સમથેરવામાં ફાયર ક્લેનું ગેરકાયદેસર ખનન પકડાયું

બે એક્સકેવેટર મશીન જપ્ત વીડી જાંબુડીયાના યુવાનને માથામાં લાકડી મારી વાંકાનેર તાલુકાના સમથેરવા સીમ વિસ્તારમાં ફાયર ક્લે ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા બે એક્સકેવેટર મશીન ઝડપી પાડીને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે આશરે રૂ. ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!