કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી બાળકનું મોત

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

વાંકાનેર: તાલુકાના લાલપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનનો સાડા ત્રણ વર્ષનો દીકરો વાડીની બાજુમાં આવેલ કેનાલમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું જાણવા મળ્યા મુજબ વાંકાનેર નજીક આવેલ…

ઢુવામાં વર્લીફીચરના આંકડા લખતા પકડાયો

આણંદપર રોડ તથા જામસર ચોકડી પાસે બાઈક સર્પાકારે ચલાવતા પકડાયા વાંકાનેર: ઢુવા એ.કે. હોટલ પાછળથી એક શખ્સને વર્લીફીચરના આંકડા લખતા અને મકતાનપરના તથા મોરથળા (તા: થાનગઢ) ના શખસોને કેફીપીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી…

પંચાસિયાનો યુવાન 100 મીટર દોડમાં રાજ્ય સ્તરે ત્રીજા ક્રમે

દોડ માત્ર 11.09 સેકંડમાં પૂર્ણ કરી વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા આયોજીત નડિયાદ ખાતે રાજ્ય લેવલની સ્પર્ધા ખેલ મહાકુંભમાં સતત બીજા વર્ષે વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામના શેરશિયા મુસ્તાકભાઇના સુપુત્ર મોહમ્મદકૈફ (99749 66062) 100 મીટર દોડ માત્ર 11.09 સેકંડમાં પૂર્ણ કરી ને…

પલાંસડી: દારૂલ ઉલુમ યતીમિયાહમાં જશ્ને ખત્મે બુખારી શરીફ

શનિવારે (પરમ દિવસે) સવારે સાડા નવ વાગે વાંકાનેર: તાલુકાના પલાંસડી ગામે દારૂલ ઉલુમ યતીમિયાહ ખાતે આગામી શનિવારે (પરમ દિવસે) સવારે સાડા નવ વાગે ખત્મે બુખારી શરીફનો ઈજલાસ મનાવવામાં આવશે, જેમાં લુણીશરીફના મૌલાના શોએબઅલી સાહબ અકબરી સાબીક શૈયખુલ હદીષ દારૂલ ઉલુમ…

અનાજ જથ્થા વહન માટે આંગણવાડીને રકમ ચૂકવાશે

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

રેશનિંગ દુકાન/ સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી રૂ.2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો નિર્ણય ગાંધીનગર: ગુજરાત રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડી રેશનિંગ દુકાન અથવા…

વાંકાનેર શહેર/ ગ્રામ્યના ટેન્ડર બહાર પડયા

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

ફોરેસ્ટ ડિવિઝન, ઔદ્યોગિક પ્લોટની હરાજી અને રોડના કામનો સમાવેશ વાંકાનેર: ફોરેસ્ટ ડિવિઝન લુણસર બીટમાં બાઉન્ડ્રી વોલના બાંધકામ માટે, ખેરવા, ચંદ્રપુર, વેચાણ માટે સ્થાવર મિલકત ઔદ્યોગિક પ્લોટની હરાજી વેચાણ, બ્રહ્મસમાજ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, પંચશીલ સોસાયટી અને મિલ પ્લોટ નવી હાઉસિંગ સોસાયટી…

સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિર

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે બે દિવસ યોજાશે વજન 56 કિલો અને છાતી 80-85 સેમી હોવી અનિવાર્ય ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી, એસ.આઈ.એસ. અને એસ.એસ.સી.આઈ. રિજનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર તાલુકામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે ખાસ…

રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

20 % ડિસ્કાઉન્ટ ઓછા ખર્ચ અને સમયમાં તૈયાર કરો આકર્ષક મોડર્ન પીવીસી ફર્નિચર સ્પેશ્યલ મહા ડિસ્કાઉન્ટ સાથે લાકડાં કરતા સસ્તા, ટકાઉ અને અવનવી મોડર્ન ડિઝાઇનમાં પીવીસી ફર્નિચર બનાવવા માટે આજે જ સંપર્ક કરો રામ પીવીસી ફર્નિચરનો…. 21 મી સદીમાં વિશ્વએ…

જમીન વારસાઈ નોંધનો નવો કાયદો જાણો

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

પદ્ધતિ સરળ બનાવાઈ ગુજરાતના લાખો ખેડૂત ખાતેદારો માટે જાન્યુઆરી 2026 થી મહેસૂલ વિભાગ દ્વારા જમીન વારસાઈની જટિલ પ્રક્રિયાને હળવી કરવા માટે પાંચ ઐતિહાસિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અગાઉ વારસાઈ નોંધ માટે ખેડૂતોએ મહિનાઓ સુધી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા…

ઘઉંના ટેકાના ભાવ સરકારે રૂપિયા 2,585 જાહેર કર્યા

ઘઉંના ટેકાના ભાવ સરકારે રૂપિયા 2,585 જાહેર કર્યા

ટેકાના ભાવે વેચવા 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ નોંધણી ‘વીસીઈ’ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈન નંબરો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉંના પાકના ‘લઘુત્તમ ટેકાના ભાવ‘…

Content Copying Forbidden !!

error: Content is protected !!