વાંકાનેર તાલુકામાં રમઝાનમાં અપાતી ખયરાત યોગ્ય પાત્રને અપાય છે ખરી?
બહારના મસ્જીદ – મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો? વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ…