સંસ્કૃતિ વિધાલયમાં હેલ્થ અવેરનેસ અંતર્ગત “મુજવણમાં માર્ગદર્શન” સેમિનાર યોજાયો
મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠી ના સહયોગથી ચંદ્ર્પુર ગામમાં આવેલ સંસ્ક્રુતિ વિધ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્રારા હેલ્થ અવેરનેશ હેતુથી શાળાની વિધ્યાર્થીનીઓને શારિરીક શિશણ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ““મુજવણમાં માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો હતો. …