કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

શાહબાવા સરકારનો વાસી ઈદના દિવસે ઉર્ષ મુબારક

વાંકાનેર: શહેરમાં આવેલા રામચોક ખાતે શહેનશાહ એ મશહૂર ઔલિયા હઝરત શહેનશાહે વાંકાનેર શાહબાવા (મંગલ) ના ઉર્ષ ધામધૂમથી દર વર્ષની જેમ ઉજવવા માટે ચાહકોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી વાસી ઈદના દિવસે (મોટા ભાગે તા.૧૨-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ) સવારે…

દેરાળામાં અયોધ્યા દર્શન કરી પરત ફરતા સામૈયા

વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા ગ્રામ્યજનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા શ્રી રાહાભાઈ અમરશીભાઈ અને શ્રી અરવિંદભાઈ ધરજીયા બંને જ્યારે દર્શન કરીને પાછા દેરાળા ગામે પધાર્યા ત્યારે તેમના સામૈયા કરવામાં આવ્યા…

અપમાન વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડત: એક કેસ-સ્ટડી

– શકીલ એહમદ કે. પીરઝાદા ગુજરાત તથા ખાસ કરીને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજે, જે રીતે ભાજપના રાષ્ટ્રીય નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરષોત્તમભાઈ રૂપાલાના એક અપમાનજનક નિવેદન વિરુદ્ધ સોશ્યિલ મીડિયા, ન્યૂઝ મીડિયા અને રોડ – રસ્તાઓ પર લોકશાહી…

ગુલશનમાં કોમ્પ્યુટર તથા શિવણ ક્લાસનું ઉદઘાટન

વાંકાનેર: ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તથા શ્રી એ. એન. બાદી કોમ્પ્યુટર ક્લાસીસ શ્રીમતી એચ.એ.બાદી શિવણ ક્લાસીસ – ગેલેક્સી મલ્ટિ સ્પેશીયાલીટી હોસ્પિટલ ગુલશન પાર્ક રાહત દરે શરૂ કરવામાં આવેલ. આ તકે ઉદ્ઘાટક બસીર બાપુ, ગેલેક્સી સોસાયટી ના MD/ફાઉન્ડર અબ્દુલરહીમ…

તીથવા: જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી

વાંકાનેર: તીથવા ગામની ધ બ્રિલિયન્ટ વિદ્યાલયની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પ્રાર્થના ગીરીશભાઈ વાઘેલા એ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે. તેને આ સિદ્ધિ હાંસલ કરી શાળા તથા વાઘેલા પરિવારનું ગૌરવ વધારેલ છે. ગીરીશભાઈ ઢુવા ખાતે સિરામિકમાં જોબ કરે છે, અને…

મિરૂમિયા બાવાસાહેબના વિસાલને 101 વર્ષ થયા

મોમીન સમાજે પાંચ રૂપિયામાં જમીન ખરીદેલી વાંકાનેર: હઝરત પીર સૈયદ મિરૂમિયાબાવા વલ્દ પીર સૈયદ અબ્દુલ્લાહબાવા અલ હુસૈની ચિશ્તી મશાયખી રહમતુલ્લાહિ અલયહ બાવાનો વિસાલ 16 રમઝાનશરીફ હિજરી 1344 તારીખ 31/3/1926 બુધવારના દિવસે 62 સાલની ઉમ્ર શરીફમાં થયો હતો. આપની જુમેરાતના દિવસે…

રૂપાલાને 3 એપ્રિલે દિલ્હી દરબારમાં બોલાવાયા

વાંકાનેર: રાજકોટના ગરમાયેલા રાજકારણ વચ્ચે રૂપાલાને દિલ્હી અથવા ગાંધીનગર બોલાવાયા હોવાનું જાણવા મળેલ છે. ત્રણ અને ચાર તારીખ રાજકોટ બેઠક મહત્વની મનાય છે. 15 વર્ષ બાદ ગુજરાતના ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં મુખ્ય કાર્યાલય પર તાળા લાગ્યા છે. જો કે ભાજપ…

મતદાર યાદીમાં તમારું નામ ઓનલાઈન તપાસો

વિદેશી દારૂની એક બોટલ મળી આવી મતદારો માટે મતદાર યાદીમાં તેમના નામની ચકાસણી કરવાની ઘણી રીતો છે. જો તમે મતદાર યાદીમાં તમારું નામ ચકાસવા માંગતા હો, તો તેને ઑનલાઇન કેવી રીતે કરવું તે અંગે અહીં એક સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા…

સ્વાતંત્રીય સેનાનીના પૌત્રની દીકરી ડોક્ટર બની

વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામના વતની હાલ રહેઠાણ ગુલશન સોસાયટી વાંકાનેર વાળાના શેરસિયા અઝીઝ ઉસ્માનભાઈની દીકરી સિદ્રા અઝીઝ શેરસીયાએ MBBS પૂર્ણ કરી મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારેલ છે ઉલ્લેખનીય છે કે સિદ્રા બેનને ધોરણ 10 બોર્ડ ગુજરાતમાં બીજો નંબર મેળવેલ હતો.…

લોકસભા ભાજપના ઉમેદવાર રૂપાલા બદલાશે?

ભાજપમાં બધું સમુસુતરું નથી રૂપાલાને બે દિવસ માટે કમલમમાં બોલાવાયા છે વાંકાનેર: ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠકના ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સામે રાજપૂતોએ જે રીતે તલવાર તાણી છે, તે જોતાં તેમણે ભાજપના આગેવાનોને રીતસર પરસેવો છોડાવી દીધો છે. ઠેરઠેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!