કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

સાઉદી અરેબિયાએ હજ સંબંધિત નિયમો કડક કર્યા

હજ પર જતા પહેલા જાણવું જરૂરી ઇસ્લામના સૌથી પવિત્ર યાત્રાધામ હજની શરૂઆત થવા જઇ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઉદી અરેબિયાએ વિશ્વની સૌથી મોટી હજયાત્રા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. જેથી કરીને હજયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો…

વિઝારતહુસૈનબાવાના જન્મ દિવસે કાર ભેટ

વાંકાનેર: હજરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવા સાહબના યૌમે વિલાદત (જન્મ દિવસ) 20 એપ્રિલના રોજ હતો, આ મુબારક પ્રસંગ પર ઓલવીસ મોટર્સ ગ્રુપ તેલાવ તરફથી બાવાસાહેબને કાર ભેટ આપવામાં આવી હતી (સુબ્હાનઅલ્લાહ) ઉલ્લેખનીય છે કે તેલાવ સાણંદ તાલુકામાં આવેલું છે અને…

કાલે ધમલપર સ્થિત દાદુપીરનો ઉર્ષ

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતી કાલ રવિવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. કાલે આમ ન્યાઝ તકસીમ થશે આજ…

પીરના જન્મદિવસે ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ

વાંકાનેર: 20 એપ્રિલ એટલે વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમા વસતા મોમીન સમાજના, પીર( ધર્મગુરૂ) ખાનકાહે મોમીનશાહબાવા ( રહે.) ચંદ્રપુર શરીફના ગાદીપતિ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબનો યોમે વિલાદતનો દિવસ. 20 એપ્રિલને દરવર્ષે આપના અનુયાયીઓ ( મુરીદો) અલગ અલગ રીતે ઉજવતા હોય…

દરગાહ શરીફોની પોસ્ટમાં શિયા શબ્દ વિષે

અમે મુકેલી સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો અંગેની પોસ્ટ બાબતે અમુક મિત્રોએ તેમાં લખેલ શિયા અંગેનો આધાર અમારી પાસે માંગેલ છે, જે વાત અમને ગમી છે, હકીકતમાં એક ભાઈએ ઉપરોક્ત વિષયમાં અમને પૂછેલ કે આપણને કલમો પઢાવનારની ઔલાદોની મઝારે…

મંગળવારે હઝરત મીરુમીયા બાવાનો 101 મો ઉર્ષ

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા હઝરત સુફી સંત પીર સૈયદ મેરૂમીયા બાવાના ઉર્ષની દર વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ આગામી મંગળવારના રોજ 101 માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જે…

વાંકાનેરમાં ઇદની નમાઝ અદા કરાઈ

વાંકાનેર: ત્રીસ રોઝા પૂરા થયા બાદ વાંકાનેરમાં આજે સવારે ઇદગાહ મસ્જીદ ખાતે કસ્બા મસ્જીદના મૌલાના અબ્દુલકરીમે ઇદની નમાઝ અદા કરાવેલ હતી.   તેઓએ ખુત્બા (પ્રવચન) માં કોમી એકતાની હાકલ કરી હતી. ઝુલુસ ગ્રીનચોક મદિના મસ્જીદેથી મોલાના મકબુલ હુશેન અને હાજી…

જેતપરડા સરપંચ ઇલ્મુદીન તરફથી ઈદ મુબારક

જેતપરડા સરપંચ ઇલ્મુદીન તરફથી ઈદ મુબારક   વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના સરપંચ ઇલ્મુદીન અબ્દુલરહીમ શેરસીયા ઈદ મુબારક પાઠવે છે  

તકદીર પોલ્ટ્રી ગ્રુપ- કોઠી તરફથી ઈદ મુબારક

તકદીર પોલ્ટ્રી ગ્રુપ- કોઠી તરફથી ઈદ મુબારક તકદીર પોલ્ટ્રી ગ્રુપ- કોઠીવાળા વલીભાઈ, અબ્દુલભાઇ, મુનિરભાઈ બાદી, અર્શદભાઈ અને નદીમભાઇ તરફથી એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો  

Content Copying Forbidden !!

error: Content is protected !!