કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વિશેષ

ગ્રામ્યની સગીરાને મધ્યપ્રદેશનો શખ્સ ઉઠાવી ગયો

વાંકાનેર : વાંકાનેર ગ્રામ્યમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને માટેલ ગ્રામ પંચાયત નજીકથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની એક શખ્સ ભગાડી જ્ઞાની ઘટના બહાર આવી છે. જાણવા મળ્યા મુજબ ગોલુ ખુમસિંગ નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા આ મામલે…

વાંકાનેર પાલિકાના સત્તાધીશો આટલું કરશે?

વરસાદ પડે તે પહેલા રોડ વચ્ચોવચ્ચના ચરેરા, ગટર માટે ખોદાયેલા ખાડા, વધેલા ડામરના જામી ગયેલા પોપડા અને પુલના નીચે બેસતા ગાળા તરફ ધ્યાન આપો વાંકાનેર શહેર, તાલુકા અને તાલુકા બહારથી આવતા અનેક વાહનચાલકો માટે વાંકાનેર શહેરના ખખડધજ રોડ- રસ્તાઓ માથાના…

વાંકાનેર સિવિલમાં ધનુરના ઈંજેકશનનો સ્ટોક ખલાસ !

તાત્કાલિક ધોરણે ખૂટતી દવા, ઇન્જેક્શન તેમજ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી હેરાન થતા દર્દીઓની લાગણી વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં વાંકાનેર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સારવાર લેવા માટે આવતા હોય છે. ઘણી વખત ત્યાં પૂરતા પ્રમાણમાં સારવાર માટે દવા…

તિખારો: ઉજજૈનની અપહરણ થયેલ સગીરા અને આરોપી પકડાયા

સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ઉજ્જૈન જિલ્લાના તરાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે સગીરા અને તેની સાથે આરોપી હોવાની બાતમી મળી હતી, જેના આધારે ત્યાંથી પોલીસ મોરબી આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને…

સંપાદકીય: વાંકાનેર શહેરમાં નાગરિકો માટે શિરદર્દ સમાન સ્પીડ બ્રેકરો

સ્પીડ બ્રેકરની ઊંચાઈ લગભગ 4 ઇંચથી વધુ ના હોવી જોઈએ. બે બમ્પ વચ્ચેનું અંતર આઈઆરસી મુજબ 328ફૂટથી 492 ફૂટ હોવુ જોઈએ વાંકાનેરમાં આથી ઉલ્ટી ગંગા જોવા મળે છે, નાની શેરીમાં બનાવવાને બદલે મેઈન બજારમાં બનાવવામાં આવેલ છે નાગરિકો માટે શિરદર્દ…

તિખારો: હસનપરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાન સહિત ૩ વ્યકિત ઉપર આઠ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

ઇજા પામનારના માથામાં ૧૫થી ૨૦ જેટલા ટાંકા આવ્યા: રાયોટીંગ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો વાંકાનેરમાં હસનપર ગામે રહેતા યુવાને ત્રણેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતા, જે બાબતનો ખાર રાખીને યુવતીના કુટુંબીઓ દ્વારા ધારીયા, છરી અને લોખંડના પાઇપ વડે…

તિખારો: પુત્રી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા પર કોળીબંધુનો પાઈપથી હુમલો

મુકેશભાઈ ચાવડાનો પુત્ર ચાર મહીના પહેલા ગેલાભાઈની પુત્રીને ભગાડીને પ્રેમલગ્ન કરી લીધા’તા પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પિતા સહિતના બે શખ્સો આધેડ પર તુટી પડી હાથ પણ ભાંગી નાંખ્યા: ગુંદાખડા ગામનો બનાવ રાજકોટ : વાંકાનેરના ગુંદાખડા ગામે પ્રેમલગ્ન મામલે યુવકના પિતાનું યુવતીના…

રાતીદેવરીની યુવતીની ફરિયાદના ચાર આરોપી જેલહવાલે

મોરબીના બે મહિલા સહિત શખ્સોને પકડી લેતી પોલીસ વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા બે મહિલા સહિત ચાર સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને તેને…

તિખારો ‘તું મારી સાથે લગ્ન કર’ કહી યુવતીને હેરાનગતિ કરાતા ફરિયાદ

રાતીદેવળીની સંગીતાબેનને ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કર્યાની પોલીસ ફરિયાદ તિખારો વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતી યુવતીને મોરબીની બે મહિલા સહિત ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી બૌદ્ધનગરની બે…

મોરબી જિલ્લામાં યુરિયા ખાતર કારખાનાઓમાં વેચી નાખવાનું જબરૂ કૌભાંડ 

મોરબી જિલ્લામાં કુલ 180 ખાતરના વિક્રેતાઓ છે જેમાંથી વાંકાનેરમાં 40 છે ખેડૂતોને રૂ.270ના સબસીડી ભાવે વેચવાના યુરિયા ખાતરના ખુલ્લા બજારમાં 2200થી વધુ ભાવ : લેમિનેટ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે ડિમાન્ડ  મોરબી જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતોને રાહતભાવે આપવામાં આવતા યુરિયા ખાતરનો કાળાબજાર કરવાનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!