કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

ઘરકંકાસમાં ગુમ થયેલ યુવાન માટેલથી મળી આવ્યો

બીમારી સબબ યુવાનનું મોત વાંકાનેર: પત્ની સાથે ઘરમાં કંકાસ થતા યુવાન પિતાના ઘરે જવાનું કહી ગુમ થઈ ગયેલ હતો જેથી યુવાનના પિતાએ ગુમસુધા ફરિયાદ આપતા હાલમાં તે યુવાન હેમખેમ મળી આવેલ છે… મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે ગુલાબનગરમાં રહેતા…

પી.એમ.ઈન્ટર્નશીપ માટે કરો ઓનલાઇન અરજી

એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ યુવાઓ મફત લાભ મેળવી શકશે ૧૦/૧૧/૨૦૨૪ (કાલ) સુધીમાં અરજી કરવી ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની…

પાક વળતર માટે 96 હજાર ખેડૂતની ઓનલાઇન અરજી

જિલ્લામાં 1.51 લાખ હેક્ટરમાં વરસાદી નુકસાની અન્ય જણસીની તુલનામાં સૌથી વધુ નુકસાની કપાસમાં દેખાઈ છેલ્લી તારીખ 10-11-2024 છે વાંકાનેર: મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે ચોમાસું પાકને મોટા પાયે નુકશાન થયું છે. જેના કારણે રાજ્ય…

રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

કલેકટરશ્રીનું જાહેરનામું જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયો મોરબી : વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા…

પ્રતિબંધિત પેટકોકના ગુનામાં કારખાનેદાર નિર્દોષ

વાંકાનેર: વાંકાનેરના સરતાનપર નજીક આવેલ શ્વેત સિરામિક્સમાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ થવાના કેસમાં ફેકટરીના ડિરેક્ટરોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે…. મોરબીના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તાત્કાલિક પ્રાદેશિક અધિકારી કે બી વાઘેલાએ સ્વેત સિરામિક પ્રા. લી. ના ડીરેક્ટર્સ હેમરાજ ભાલોડીયા અને ત્રિલોક હંસરાજ…

જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદે ચર્ચાઓ

પવનચક્કી સર્વે, ટંકારા-અમરાપર રોડ અને આંગણવાડી ભાડા મુદે ચર્ચા મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈ કાલે ડીડીઓ અને જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી હતી સામાન્ય સભામાં મુકવામાં આવેલ એજન્ડાને બહાલી આપવામાં આવી હતી…

મચ્છુ-૧ સિંચાઇના ફોર્મની મુદત ત્રણ દિવસ લંબાવાઈ

હવે પછી લંબાવશે નહીં વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાના ફોર્મ તારીખ- ૦૭/૧૦/૨૦૨૪ થી ૨૨/૧૦/૨૦૨૪ સુધી સ્વીકારવાનું નક્કી થયેલ હતું, પરંતુ ખેડૂતોના હિતમાં આ…

માનસિક બીમાર છોકરી સાથે બળાત્કાર કરનારાને 20 વર્ષની સજા

સગીરાને ચોકલેટની લાલચ આપી ગર્ભવતી બનાવી હતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2019મા સગીર વયની માનસિક બીમારી ધરાવતી 14 વર્ષની છોકરી સાથે તેને ચોકલેટની લાલચ આપી તેની બૌદ્ધિક ક્ષમતાનો ગેરલાભ લઈ અવારનવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા…

મોરબી જિલ્લાના 26 પોલીસ કર્મચારીઓની બદલી

વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના 26 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે… જેમાં રાજુભાઇ ભોળાભાઇ બાવળીયાને હેડ ક્વાર્ટર, અશોકભાઇ મોતીભાઇ ચૌધરીને હેડ ક્વાર્ટર, લાલજીભાઈ…

મચ્છુ-૧ સિંચાઈ માટે અરજી ફોર્મ કાલથી સ્વિકારાશે

છેલ્લી તારીખ: ૨૨/૧૦/૨૦૨૪ છે વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તારીખ- ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ ૧૨.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન,…

Content Copying Forbidden !!

error: Content is protected !!