ખેડૂતો માટે કૃષિ તત્કાલ યોજનાની જાહેરાત
જયેશ રાદડિયા દ્વારા પાંચ સ્કીમો લોન્ચ કરાઈ રાજકોટ: ગઈ કાલે જામકંડોરણા ખાતે જીલ્લા સહકારી બેન્ક, જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ વગેરે સહિત ૭ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળેલ. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઓનલાઇન સંબોધન કરીને સહકારી સંસ્થાઓની પ્રગતિ તથા…