કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ચંદ્રપુર તા. પંચાયત ચૂંટણી 3 ઉમેદવાર મેદાનમાં

2017 ની સરપંચની ચૂંટણીનું પરિણામ વાંકાનેર: તાલુકા પંચાયતની ચંદ્રપુર ખાલી પડેલી ચૂંટણીનુંઉ મતદાન આજે થઇ રહ્યું છે, ચંદ્રપુર ગામ અને ભાટિયા સોસાયટીના મતદારો મતદાન કરી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાં સુજાના યાકુબભાઇ શેરસીયા (2) ભાજપમાં ગીતાબેન મોહનભાઇ ગામોટ અને (3)…

પાલિકાના ત્રણ આગેવાનો ભાજપમાંથી સસ્પેન્ડ

કેટલાક ભાજપી આગેવાનોના ખુલાસા પણ પુછાઈ રહ્યા છે મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે ત્યારે ગઈ કાલે ભાજપ પક્ષ દ્વારા વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ સહિતના કુલ ત્રણ આગેવાનોને ભાજપ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.…

ડીએમએસ ગોલ્ડન ઓલિમ્પેડમાં પ્રથમ સ્થાને સિમરાબેન

મૂળ દીઘલિયાના આશિયાના સોસાયટીમાં રહે છે વાંકાનેર: તાજેતરમાં લેવાયેલ ડીએમએસ ગોલ્ડન ઓલિમ્પેડની પરીક્ષામાં સૌરાષ્ટ્ર ઝોનમાં આશિયાના સોસાયટીમાં રહેતા મૂળ દીઘલિયાના શેરસીયા સિમરાબેન નઝરૂદીનભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે… આ પરીક્ષામાં સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 600 પ્રતિસ્પર્ધી હતા, જેમાં નિર્મળા સ્કૂલ વાંકાનેરમાં 8…

પાલિકા ચૂંટણી: ભાજપમાં જૂથબંધી ઝિંદાબાદ !

કોંગ્રેસ પણ હાલ-બેહાલ !! પ્રમુખ/ ઉપપ્રમુખના નામો પણ ફાયનલ થઇ ગયાનું મનાય છે વાંકાનેર: અહીં પાલિકાની પેટા ચુંટણીમાં ભાજપના બે જુથો વચ્ચે વોર્ડ નં.6 માં મતદાન સ્લીપથી ભારે વિવાદ સર્જાયો છે. જીલ્લા ભાજપ દ્વારા મતદારોને આપવામાં આવતી મતદાન સ્લીપ છપાવી…

શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સુચના

નગરપાલિકા ચીફ ઓફિસરની તાકીદ વાંકાનેર: નગરપાલિકા કચેરીની મધ્યસત્ર ચૂંટણી-૨૦૨પ માટે તા.૧૬/૦૨/૨૦૨૫ ને રવીવારનાં રોજ મતદાન યોજાનાર છે. જેથી વાંકાનેર શહેરી વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ નીચે નોંધાયેલ સંસ્થા તેમજ શૈક્ષણીક સંસ્થા, તેમજ બાંધકામ સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના…

રાજકોટમાં એક જ રાતમાં વિવિધ કારણોસર ૧૭ લોકોના મોત

રાજકોટ: પરિવારોમાં કાળો કલ્પાંત મચ્યો છે. સિવિલ ખાતે આખી રાત પોસ્ટમોર્ટમ ચાલ્યું. મૃતકોના નામ આ મુજબ છે…(૧) લોકમાન્ય તિલક ટાઉનશીપમાં હરદેવભાઈ સુરેશભાઈ પરમાર (ઉ.વ.૩૩)એ સાતમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવ્યું (૨) મોરબીના જયંતિભાઈ છગનભાઈ ટાંક (ઉ.વ.૬૫)નું કાગદડી પાસે વાહન સ્લીપ…

અભિનદન ! પ્રદ્યુમનભાઈએ 117 મી વાર રક્તદાન કર્યું

વાંકાનેર: અહીં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વીંગ આયોજિત તેમજ સહ સહયોગી અજરામર એક્ટિવ અસોર્ટ વાંકાનેર ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં એક બ્લડ ડોનર દ્વારા વિક્રમી #117# મી વાર રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.  આ તકે આ રક્તદાન કરનાર…

વાંકાનેર કુવાડવા રોડ રીપેરીંગમાં પોણા તેર કરોડ ખર્ચાશે

જબલપુર સીસી રોડ, રોહિશાળાગામ તળાવ રીપેરીંગ ટંકારા કોર્ટમાં સીસીટીવી કેમેરા વાંકાનેરથી રાજકોટ જવા માટેનો કુવાડવાનો રોડ મહત્વનો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર કુવાડવા રોડ બેટ સુધી મજબૂતીકરણ અને રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પડેલ છે. પ્રો. મોરબી – ગુજરાતમાં રોડ…

ધમલપરવાસીઓએ ટ્રેન રોકી: સમસ્યા સુલઝાઈ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ધમલપર ગામ પાસે ગઈ કાલે મહિલા અને બાળકો સહિત ગામ લોકોએ ટ્રેનને રોકી હતી અને ટ્રેક ઉપર આવીને દેખાવ કર્યા હતા.મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા ધમાલપર પાસે આવેલ રેલવે ફાટક છેલ્લા કેટલાક દિવસથી કોઈપણ પ્રકારની જાણ…

ક્રિપ્ટો કૌભાંડ: ભોગ બનનારાઓમાં ઝુબેર અને ઉર્વેશ બાદીના નામ

કંપનીના માલિક અને ભાગીદારો સામે ગુનો નોંધવા રોકાણકારોની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત ક્રિપ્ટો કૌભાંડમાં ફસાયેલા નાણાંના નામોમાં વાંકાનેર તાલુકાના બાદીના નામ આવતા મોમીન સમાજમાં સનસનાટી ફેલાઈ ગઈ છે આ લોકો ક્યા ગામના છે, એની તો કોઈ માહિતી મળી નથી, પરંતુ…

Content Copying Forbidden !!

error: Content is protected !!