કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

તલાટી-જુ.ક્લાર્કનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

ખાલી જગ્યાઓ વેઇટીંગ લિસ્ટથી ભરાશે તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ આ માહિતી અંગેનું ટ્વીટ કર્યું છે.આપને જણાવી દઈએ કે, તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ…

આકસ્મિક અવસાન પછી વારસદારને મળતા લાભ

ખુબ અગત્યની માહિતી પ્રધાનમંત્રી વીમા યોજના, બેન્ક ખાતેદારોનો વીમો, ATM,DEBIT,CREDIT કાર્ડ હોય તો, કોઈ કંપનીના કર્મચારી હોય અને (PF) એકાઉન્ટ હોય (PF) કપાતું હોય તો, INCOME TAX રિટર્ન સળંગ ત્રણ વર્ષના ભરેલા હોય તો, કર્મચારી વીમો જે કંપનીમાં નોકરી કરતા…

જિલ્લા પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબર

વાંકાનેર: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે એ માટે ગૃહ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો કરાઈ રહ્યાં છે. આ માટે કંટ્રોલરૂમ અને પોલીસ સ્ટેશનનના આપવામાં આવે છે, જેનો સંપર્ક…

અયોધ્યાથી આવેલ અક્ષતકુંભનું ભવ્ય સામૈયું

વાંકાનેરમાં વિશ્વ હિન્દુ પરિસદના અધ્યક્ષસ્થાને શ્રીરામ જન્મભુમી તિર્થક્ષેત્ર, અયોધ્યાથી આવેલ વાંકાનેર નિલકંઠ ઉપનગરનો મુખ્ય અક્ષતકુંભનો ભવ્ય સામૈયા દિવાનપરા (સ્ટેચ્યુ) ખાતેથી કરવામાં આવ્યા હતાં. આ અક્ષત કુંભના સામૈયામાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતાં. પ્રથમ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કુંભને માથે રાખી પુજા…

સિંધાવદર પાસેના અકસ્‍માત કેસમાં નિર્દોષ છુટકારો

કાર અને મોટર સાયકલ વચ્ચે ર૦ર૦માં અકસ્માત થયેલ રાજકોટ: સિંધાવદર ગામ પાસે ઇકો કાર અને મોટર સાયકલ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં ઇકો કાર ચાલકનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો. આ કેસની ટુકમાં હકિકત એવી છે કે ગત તા.૩૦-૪-ર૦ર૦ના રોજ ગુજરનાર ઇરફાન…

આંગણવાડી બહેનો લોહીના આંસુએ રડે છે

લઘુત્તમ વેતન મુદ્દે આશા વર્કર બહેનોનું સરકારને અલટીમેટમ સરકાર સામે પણ જોતી નથી. વાયદા પર વાયદા કરે રાખે છે અમદાવાદ: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, પણ સરકાર સામે અમુક વર્ગના કર્મચારીઓ નારાજ છે. ઘણા સમયથી કર્મચારીઓ તેમની માગોને…

નકલી ટોલનાકા: પ્રાંત અધિકારીને રીપોર્ટ સોપાયો

પોલીસ કામગીરી પર સવાલ: ૨૧ દિવસ બાદ હજુ આરોપીનો પત્તો ના લાગ્યો વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાયાને ૨૧ દિવસનો સમય વીત્યા છતાં હજુ એકપણ આરોપી પોલીસને હાથ લાગ્યો નથી સામાન્ય રીતે હત્યા કે લૂંટ જેવા ગુનામા મોરબી જીલ્લાની…

મુસાફરનો ફોન પરત આપી માનવતા મહેકાવી

ધ્રાગંધ્રા રૂટની બસના ડ્રાઇવર અને કંડક્ટરની પ્રમાણિકતા વાંકાનેર એસ. ટી. ડેપો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ વાંકાનેર: ધ્રાગંધ્રા ડેપોની રાજકોટ વાંકાનેર ધ્રાગંધ્રા રૂટની બસમાં પેસેન્જર પોતાનો મોબાઇલ ભૂલીને ઉતરી ગયો હતો જે બાદમાં ડ્રાયવર અને કંડક્ટરને હાથ લાગ્યો હતો. જે…

વધુ બે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવાઈ

નકલી ટોલનાકા પ્રકરણમાં સરકારી વકીલની દલીલો માન્ય મોરબી જિલ્લામાં 6 દિવસમાં અધધધ 1.84 કરોડની વીજચોરી પકડાઈ જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર 2 લાખની લાંચ લેતા પકડાયા વાંકાનેર : વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકુ ચલાવી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન કરવા…

પ્રા. શિક્ષક સંઘ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન

ગારિયાનો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક આયોજીત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું હતું.જેનું ઉદ્દઘાટન વાંકાનેર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હરુભા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.. તેમની સાથે મોરબી જિલ્લા ભાજપના મંત્રી જસદણ સિરામિક…

Content Copying Forbidden !!

error: Content is protected !!