કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

અમરસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

વાંકાનેર તાલુકાના અમરસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અમરસર ગામે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો…

જિલ્લા અધિક કલેકટર એન.કે. મૂછારની બદલી

નવા કોઈ ન મુકાતા જગ્યા ખાલી મોરબી : મોરની જિલ્લા અધિક કલેકટર એન.કે. મુછારની બદલી થઈ છે. જો કે સામે કોઈ નવા અધિકારી આ જગ્યાએ ન મુકાતા હાલ જગ્યા ખાલી થઈ ગઈ છે. એક તરફ ચૂંટણી માથે છે અને આ…

હવે પોસ્ટપેઈડનું બિલ નહીં ભરો તો જેલ

સરકારે નવા નિયમ જાહેર કર્યાં નવી દિલ્હીઃ પોસ્ટપેઈડ બિલ પેમેન્ટમાં વિલંબ કરવા પર હવે જેલ થઈ શકે છે. હવે આમ કરવા પર તમારે કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. સાથે કોર્ટનો આદેશ ન માનવા પર જેલ પણ થઈ શકે છે.…

લઘુતમ ટેકાના ભાવે બાજરી વેચવા માટે

ગ્રામ્ય સ્તરે VCE મારફતે બાજરીનું રજીસ્ટ્રેશન કરાવવું કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરવો વાંકાનેર: અહીંના કોઠારિયાના ફારૂક કડીવારે (પ્રમુખ: વાંકાનેર કિસાન કોંગ્રેસ) એક અખબારી યાદીમાં ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ગ્રામ્ય સ્તરે VCE મારફતે બાજરીના…

ચાઇનીઝ દોરા, તુક્કલ વેચાણ-ઉડાડવા પર પ્રતિબંધ

વાંકાનેર: આગામી ૧૪-૦૧-૨૦૨૪ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન…

રવાપર-સજ્જનપર રોડના નવીનીકરણની ગ્રાન્ટ મંજૂર

રવાપર-ધુનડા-સજ્જનપર રોડ 6 કિલોમીટર ફોરલેન તથા 15 કિલોમીટર 10 મીટર પહોળો રોડ થશે મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની મક્કમ રજૂઆત બાદ કેન્દ્ર સરકાર દ્વારા મોરબી તાલુકાના વિવિધ રોડ માટે 102.5 કરોડની ગ્રાંટ મંજૂર કરી છે. સાંસદ…

દોઢ વર્ષ બાદ કોરોનાની રાજ્યમાં દસ્તક

નવો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટથી અલગ છે ગુજરાતમાં કોરોનાં વાયરસે ફરી દેખાદીધી છે. ત્યારે કેરળ બાદ હવે ગુજરાતમાં નવા વેરિઅન્ટને કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા બંને કોરોનાં સંક્રમિતને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર હાથ ધરી છે. 2020થી લઈને 2022 સુધીનો સમયગાળો…

વાંકાનેર પાલિકાના ટેન્ડર ભરવામાં ઓછો રસ

કેટલાક ટેન્ડર નવ-નવ વાર બહાર પાડવા પડે છે વાંકાનેર: અહીંની નગરપાલિકાના મંજુર થયેલા વિકાસના કામોના ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ કારણ ગમે તે હોય કોન્ટ્રાકટરો આ કામના ટેન્ડર ભરતું નથી. કેટલાક કામો માટે તો નવ-નવ વાર ટેન્ડર બહાર પડેલ…

ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા

હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનોના મોતની સંખ્યા વધી ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા છે. જેમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરતા રોજના 172ને બદલે 218 કેસ સામે આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે.…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભાવિ ડામાડોળ

પાર્ટી છોડી અન્‍ય પક્ષમાં જોડાતા નેતાઓ અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં એક સમયે કેજરીવાલનો દબદબો શરૂ થયો હતો. એવો માહોલ ઉભો થયો હતો કે ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બની રહેશે પણ હાલમાં આપનો દીવો ધીમેધીમે ઓલવાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી…

Content Copying Forbidden !!

error: Content is protected !!