પાડધરા – મકતાનપર અને માટેલ – લાકડધારના ટેન્ડર
પાડધરા – મકતાનપરનો 14 કી.મી. રોડ 6 કરોડના ખર્ચે રીપેર થશે વાંકાનેર તાલુકાના બે રોડ ના રિપેરિંગનું કામ હાથ ધરાતા આ વિસ્તારના ગ્રામ્યજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. પાડધરા – મકતાનપર – ઓલ રોડ 0/0 થી 14/0 V.R. કિમીના રિસરફેસિંગ માટે…