કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

અપહરણ-પોકસોમાં આરોપીના શરતી જામીન મંજૂર

દારૂ અંગેના ગુન્હા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬ અને પોકસો કેશ નં. ૪૪/૨૩ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે આ કેસની મળતી માહિતી મુજબ…

નવા ફોજદારી કાયદાઓમાં પ્રસ્તાવિત બદલાવો

મંગળવારે કેન્દ્ર સરકારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમને સંસદમાં ફરીથી રજૂ કર્યા હતા. આ બિલ ભારતમાં હાલની ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા(સીઆરપીસી) અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમ (ઇન્ડિયન ઍવિડેન્સ ઍક્ટ)ની જગ્યા લેશે. આ બિલ…

ભેરડા ગામે એક હડકાયા કૂતરાનો આતંક

46 જેટલા માલઢોર તથા 9 જેટલા માણસને બચકાં ભર્યા વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો, જેમાં ગતરાત્રીના હડકાયા બનેલા એક કુતરાંએ ગામના અલગ અલગ માલધારીઓના ગાય, ભેંસ, બકરા સહિતના 46 જેટલા માલઢોર તથા નવ જેટલા માણસને બચકાં…

ત્રણ દિપડા ઘૂસી આવી વાછરડાનું મારણ કર્યું

ભયના ઓથાર નીચે જીવતા લોકો વાંકાનેર: શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક શરૂ થઈ ગયો છે, જેમાં વાંકાનેરના મહિકા અને હોલમઢ વચ્ચે આવેલી કાબરાની ધાર પાછળ વાડીમાં એકસાથે ત્રણ દિપડા ઘૂસી આવી એક વાછરડાનું મારણ કર્યું…

જી.પંચાયતની સામાન્ય સભા ૨૮ ડીસેમ્બરે મળશે

સમિતિઓની રચનામાં વાંકાનેરને સ્થાન કેટલું મળશે? જીલ્લા પંચાયત મોરબીની સામાન્ય સભાની ખાસ બેઠક આગામી તા. ૨૮ ડીસેમ્બરને ગુરુવારના રોજ સવરે ૧૧ : ૩૦ કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં મળશે જે સામાન્ય સભાની ખાસ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત…

જિલ્લા દૂધ સંઘમાં લઘુમતી સમાજને અન્યાય

ભાજપ લઘુમતી પરિવારના યોજાયેલ સ્નેહ મિલનમાં રોષ ઠલવાયો વાંકાનેર: સ્નેહ મિલનમાં લઘુમતી પરિવારના સદસ્યો અને મતદારોને નજર અંદાજ કરવામાં આવતા હોવાના વલણની ખાસ ચર્ચા કરવામાં આવી જેમાં મોરબી જિલ્લા દૂધ સંઘમાં વાંકાનેર લઘુમતી સમાજની આશરે ઓગણત્રીસ જેટલી ડેરીમાંથી વીસ હજાર…

નકલી ટોલનાકા: આગોતરા જામીન અરજી રિજેક્ટ

મોરબી : વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓએ નામદાર મોરબી કોર્ટના આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી રિજેક્ટ કરી હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી…

એસ.એમ.પી.હાઈસ્કૂલ વિદ્યાર્થીઓએ શિબિરનો લાભ લીધો

રામપરા વન્ય અભ્યારણમાં બે દિવસ નિવાસી પ્રકૃતિ શિબિર યોજાઈ વાંકાનેર: ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે રામપરા વન્ય અભ્યારણને વિદ્યાર્થીઓ માટે શિબિરની ફાળવણી કરવામાં આવે છે, જેથી નવી પેઢીના બાળકો પ્રકૃતિના સાનિધ્યમાં રહીને વન્ય જીવ અને વાતાવરણને સમજી શકે. રામપરા…

ડ્રોન: 8 લાખની સુધીની સહાય મળે છે

ડ્રોનની કિંમત સામાન્ય રીતે રૂ. 6 લાખથી રૂ. 15 લાખની વચ્ચે હોય છે ડ્રોન દોઢથી બે કિલોમીટર સુધી અને જમીનથી 400 ફૂટ ઉપર ઉડ્ડયન કરી શકે છે જમીનનો થ્રી-ડી નકશો બનાવી શકાય, ખાતરનો- જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકાય, સેન્સર્સ પાકના…

કણકોટ- દેરાળા અને માટેલના વિકાસકામો

વાંકાનેર તાલુકાના બે ગામોમાં ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના અને એક ગામમાં આંગણવાડી નંદઘર ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડિંગના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના ગામ: કણકોટ અને દેરાળામાં 2 નંબરની ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!