કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

જિલ્લા પુરવઠા અધિકારી તરીકે સંદીપ વર્મા

રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે જે અન્વયે મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની ખાલી પડેલી જગ્યા ઉપર સંદીપકુમાર વર્માની નિમણુંક કરવામાં આવી છે. નાયબ કલેક્ટરોની બદલી હુકમ મુજબ પ્રિયંકકુમાર…

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉ. સંઘની ચૂંટણી

છેલ્લા દિવસે કુલ 11 સીટ ઉપર ભાજપ પ્રેરિત અને સામાપક્ષે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા વાંકાનેર: ગુજરાતમાં એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પુરી થતા આગામી 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી જંગ માટે ગઈ…

ટોલ પ્લાઝા: આવકમાં પાંચ લાખથી વધુનો વધારો

કૌભાંડિયા કેટલા કમાયા ? વઘાસીયા પાસે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલનાકા ઉપરથી જે વાહનો નીકળે તેની પાસેથી સરકારના નિયમ મુજબ વાહન ચાલકો પાસેથી સેફ વે કંપની દ્વારા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે જોકે વઘાસિયા ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ…

જાણો કેટલા કરોડનો માલિક છે રવિન્દ્ર જાડેજા

રાજવી સ્ટાઈલ, મહેલ જેવું ઘર તેમની પત્ની ધારાસભ્ય છે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જાડેજા ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેની ક્રિકેટ સફળતાએ તેને જેટલી સંપત્તિ આપી છે તેટલી જ તેને ખ્યાતિ પણ…

રાજ્યની બધી જ APMCનું બનશે ફેડરેશન

આગામી 1 મહિનામાં થશે જાહેરાત અમૂલની જેમ જ બનાવાશે નવું ફેડરેશન ગાંધીનગર: ગુજરાતમાં હવે એગ્રો માર્કેટિંગ કમિટીઝ એટલે કે APMCsનું એક ફેડરેશન બનશે એવી જાણકારી સામે આવી છે. જેનાથી રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડ્ઝ હવે એક જ સંસ્થાની છત્રછાયામાં સમાવિષ્ટ થઈ…

ખેતરના તારના ફેન્સીંગ માટે કરી દેજો અરજી

વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂક કડીવારની અપીલ વાંકાનેર: ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને રક્ષણ આપવા માટે ખેતરની ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા 2 હેકટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા…

ઉઘરાણાની રકમ જવાબદારો પાસેથી વસૂલ કરવામાં આવશે ?

ગેરકાયદે ચાલેલા ટોલનાકાના ઉઘરાણા અંગે કોંગ્રેસનો સવાલ ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત કહી કે મીઠી નજરથી ચાલતા ગેરકાયદે ટોલનાકામાં ભાજપના જ કાર્યકરોની સામે ફરિયાદ કરવામાં આવેલ છે અને આમાં મોટા માથાઓની સંડોવાયેલ હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય…

હજ યાત્રા માટે ઓનલાઇન પ્રોસેસ શરૂ

કઇ છે અરજી કરવાની છેલ્લી તારીખ? કેવી રીતે ભરશો ફોર્મ? સેન્ટ્રલ હજ કમિટીના સીઈઓ લિયાકત અલીએ જણાવ્યું કે હજ 2024 માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હજ યાત્રા 2024…

સ્થાનિક ભાજપી આગેવાનો ચૂપ કેમ?

બોલો….બોલો…. X 1000 X 1000 વાંકાનેર: વઘાસીયા પાસેના બોગસ ટોલ નાકાની ચર્ચા અત્રે માત્ર ગુજરાત જ નહીં, માત્ર ભારત જ નહીં પણ વિશ્વ લેવલે થઇ રહી છે. ટીવી, અખબારો અને સોશિયલ મીડિયામાં સારી પેઠે કવરેજ મળી રહ્યું છે અને કૌભાંડ…

ધારાસભ્ય પણ નકલી હોય એવું લાગે છે

આ મામલામાં તમામની મીલીભગત વાંકાનેર ટોલનાકા મામલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીનો ધારદાર આક્ષેપ વાંકાનેર ટોલનાકા મામલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ ધારદાર આક્ષેપ કરતા કહ્યું છે કે આ મામલામાં તમામની મીલીભગત હોવાનું લાગી રહ્યું છે. તેમજ એક બાદ એક બધુ નકલી…

Content Copying Forbidden !!

error: Content is protected !!