કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પડતર માગણીઓ ઉકેલાતાં એસટીડેપોમાં ઉજવણી

વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓની પડતર માંગણી સંદર્ભે સુખદ સમાધાન થતાં વાંકાનેર ડેપોના કર્મચારીઓએ મીઠા મોઢા કરીને તેમજ આતશબાજી કરીને આ ઘડીની ઉજવણી કરી હતી. વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સવારે ફટાકડા ફોડી, એકબીજાનું મોં મીઠું કરી કરાવી ઉજવણી કરવામાં આવી…

લુણસરીયા જીલ્લામાં સૌથી વધુ સ્વચ્છ ગામ

ર008માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યમાં બે મહિના સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેનો હેતુ માત્ર એ જ…

ITIમાં વ્યસનની જાગૃતિ અર્થે સ્પર્ધા યોજાઈ

વક્તૃત્વ હરીફાઈમાં વાંકાનેર અર્બન હેલ્થ સેન્ટર આયોજિત કાર્યક્રમમાં ૧૨ વિદ્યાર્થીઓએ આપ્યું તમાકુના નુકશાન અંગે વક્તવ્ય વાંકાનેર : અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્વારા આઈ.ટી.આઈ. કોલેજ વાંકાનેર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે વક્રુત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં…

વાંકાનેર નાયબ મામલતદાર હવે મામલતદાર

રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રમોશન ઓર્ડર કાઢ્યા રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે વાંકાનેર પ્રાંત કચેરીમાં નાયબ મામલતદારને પ્રમોશન આપી જામનગર કલેકટર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે તો…

આવતી કાલે રાત્રે 11-31થી ચંદ્રગ્રહણ

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, સાંજે 4 વાગ્યાથી લાગી જશે સૂતક કાળ રાજકોટ: આગામી તા.28ના શનિવાર (આવતી કાલે) ચંદ્રગ્રહણ ભારત-ગુજરાતમાં દેખાશે. જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે. તા.28મીના રાત્રે 11-31 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ તથા પૂર્ણ થવાનો રાત્રે 3-56નો છે. ચંદ્રગ્રહણનો વેધ શનિવારે…

ધોરણ 3 થી 9 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

9 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર આજથી ધોરણ ત્રણ થી પાંચ ના ટાબરીયાઓની પરીક્ષા ચાલુ થાય છે, જોકે તેમની સાથે ધોરણ 5 થી 9 સુધીના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા…

ચાર્ટ દ્વારા જાણો 2023માં તમારી ઉંમર?

આ વાયરલ ચાર્ટ દ્વારા જાણો રસપ્રદ માહિતી સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કોઈ કહી શકતું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો ઘણી વસ્તુઓ કરી રહ્યા છે. તેમાં ડાન્સ કરવો અને વાયરલ થવું એ યુવક-યુવતીઓનો ફંડા…

ફટાકડાના સ્ટોલ માટે તા.31 સુધીમાં અરજી કરવી

મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના અરજદારોએ તા.31 સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મમાં ફોર્મ ઉપર રૂ. 3 ની…

એસ.ટી. કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર

વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે, જેમાં વાંકાનેર એસ.ટી. ડેપો યુનિયન પ્રમુખ જયુભા ડી. જાડેજાની આગેવાની હેઠળ જયદેવસિંહ જાડેજા (જે.જે.) મહેબુબભાઇ લહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જે.બી.ઝાલા, ગુલાબભાઇ બરેડીયા, હિતેષભાઇ પરમાર, રહીમભાઇ પરમાર, જયદેવસિંહ ઝાલા,…

વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીની બદલી

નવા ટીડીઓ તરીકે રિઝવાનભાઇ કોઢિયાની નિમણૂક વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ગઈ કાલે રાજ્ય સરકાર દ્વારા 164 ટીડીઓની બદલીનો ધાણવો ઉતારવામાં આવ્યો છે, આ સાથે જ કુલ 19 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!