કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર

તા. પંચા.: આજે ફોર્મ ભરાશે- કાલે ચૂંટણી યોજાશે

ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે સામાન્ય પ્રાથમિક યાદી મુજબ વાંકાનેર તા. પંચા.ની 24 બેઠક માટે કુલ 1,40,244 મતદારો વાંકાનેર: હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ…

પીજીવીસીએલ સાદા કાગળમાં બિલ આપે છે

જવાબદારો ખુલાસો કરશે? વાંકાનેર: પીજીવીસીએલ ખાતું વીજ વપરાશનું બિલ ગ્રાહકોને છાપેલું આપતું હોય છે, જેમાં યુનિટનો વપરાશ, પાછલું બિલ વગેરે માહિતી હોય છે, પરંતુ વાંકાનેર દાણાપીઠ ચોકમાં રોયલ મેડિકલ વાળા મહેબુબભાઈ શેરસીયાને સાદા કાગળમાં બિલ આપતા ચર્ચા ઉઠી છે કે…

ધારાસભ્યે શાળાની દીકરીઓને વિધાનસભાની મુલાકાત કરાવી

વાંકાનેર: તાલુકાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક પહેલરૂપ બની રહે તેવા કાર્યક્રમ અંતર્ગત તા. 24 માર્ચ 2026, મંગળવારના રોજ વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ તથા કન્યા શાળા નં. 4ની કુલ 175 દીકરીઓ માટે ગાંધીનગર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસનું નેતૃત્વ વાંકાનેરના…

પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાંકાનેરથી એચ. એ. જાડેજા કચ્છ (પૂર્વ) માં મુકાયા ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં તાજેતરમાં જ પીએસઆઈમાંથી પ્રમોશન મેળવનાર 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બઢતી બાદ બદલી કરી પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બિન હથિયારધારી 518 પીઆઇની પણ…

વાણંદ સમાજ દ્વારા કુળદેવીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ

સરકારી નોકરી મેળવનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા ગઈ કાલે ચૈત્ર સુદ આઠમનાં દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે માતાજીનો…

આવતી કાલથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

૪૨ ઘટકો માટે સબસીડી કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો, પ્લાઉ, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, ગોડાઉન, માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનો અને સમાર્ટફોનનો સમાવેશ વાંકાનેર: જિલ્લા ખેતીવાડી…

કેરાળાના રાણીમા રૂડીમા નકલંગ મંદિરનું ટેન્ડર

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

પીજીવીસીએલને બોલેરો/જીપ ભાડે જોઈએ છે વાંકાનેર: તાલુકાના કેરાળા ગામમાં આવેલ શ્રી રાણીમા રૂડીમા નકલંગ મંદિરના વિકાસ માટે તથા પીજીવીસીએલ (વાંકાનેર ડિવિઝન) ને બોલેરો/જીપ ભાડે રાખવા માટેનું ટેન્ડર બહાર પડેલ છે, વધુ વિગત નીચે મુજબ છે… વાંકાનેર તાલુકાના કેરાળામાં આવેલ શ્રી…

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

સહાય પેકેજ અંગે વિચારણા કરવામાં આવશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાના આદેશ…

દોશી કોલેજમાં નારી સુરક્ષા અંગેનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: વર્તમાન સમયના પડકારોનો મહિલાઓ સરળતાથી સામનો કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા નારી ગૌરવ નીતિનું પુનઃઘડતર કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી ગૌરવ નીતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્ત્રીઓની સુરક્ષાને મહત્વ…

દીઘલિયા શાળાનાં આચાર્યનું રિસર્ચ પેપર રાજ્ય કક્ષાએ

વિદ્યાર્થી કેન્દ્રી અધ્યયન પ્રક્રિયા થીમ અને શૈક્ષણિક ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ સબથીમ વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયાએ વડોદરા ખાતે તા.૧૦/૦૩/૨૦૨૬ નાં રોજ જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વડોદરા આયોજિત રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં વિદ્યાર્થી કેન્દ્રી…

Content Copying Forbidden !!

error: Content is protected !!