વાંકાનેર શહેર પાણી વિતરણમાં થતા ધાંધિયાનો કાયમી ઉકેલ જરૂરી
ઉનાળામાં ડેમમાં પાણી ઓછું થાય પછી ગેટનું જો સમારકામ નહીં થાય તો શહેરીજનોને પરેશાની થશે પડી ગયેલ ગેટ હાલ તો રિપેર કરી દેવાયો છે, આમ છતાં પાણી વિતરણની પ્રક્રિયા ખોરવાઈ હતી વાંકાનેર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મચ્છુ- ૧ ડેમનો…