કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

શહીદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર હશનૈન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા

વાંકાનેર: અહીંના માજી ધારાસભ્ય શહીદ સૈયદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર અને સૈયદ મોઈનએહમદ પીરઝાદાના પુત્ર, સૈયદ હશનૈન પીરઝાદા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યા હોય, તેમને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ. કમલ સુવાસ ન્યુઝ

પ્રા.આ.કેંન્દ્ર –કોઠીએ કરી વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી

વાંકાનેર: ગઈ કાલે ૧૬ મે નેશનલ ડેન્ગ્યુ દિવસ નિમિતે જીલ્લા પંચાયત મોરબીના જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે શ્રીવાસ્તવ સાહેબ તથા જીલ્લા મેલરીયા અધિકારીશ્રી વી.કે કારોલીયા અને પ્રા.આ.કેંન્દ્ર-કોઠીના મેડીકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ પીએચસીના વિસ્તારમાં વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી કરવામા…

કાછિયાગાળામાં વીજળી પડવાથી ભેંશનું મૃત્યુ થતા સહાય

રૂપિયા વીશ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો વાંકાનેર: તાલુકાના કાછિયાગાળા ગામ ખાતે નવ દિવસ પહેલા વીજળી પડવાથી એક પશુ ( ભેંશ ) નું મૃત્યુ થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા મૃતક પશુના માલિકને સરકારી ધારાધોરણ મુજબ…

સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ

શિક્ષિકા સતત ગેરહાજર રહે છે વાંકાનેર તાલુકામાં સતત ગેરહાજર રહેતા એક શિક્ષિકાને ત્રણ નોટિસ આપી હોવા છતા પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ છેલ્લું અલ્ટીમેટમ આપીને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ જારી કર્યો છે. મોરબી જિલ્લા…

હાઈવે પર બાળકો દ્વારા કરવામાં આવતા સાયકલ સ્ટંટ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા વાંકાનેર: હાઈવે પર સગીર બાળકો દ્વારા કરવામાં આવતા જોખમી સાયકલ સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વિડિયોમાં સગીરો સૂતા-સૂતા સાયકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં બાઈક…

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સૂચના અપાઈ ગુજરાતમાં આગામી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૈકી આશરે 4674 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા માટે કવાયત હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે. જોકે, તે સિવાયની તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની બાકી…

દિવાનપરામાં ફ્લેટમાં પાંચમા માળે આગ લાગી

ઘરવખરી બળીને ભસ્મીભુત વાંકાનેર: આજે વહેલી સવારે દિવાનપરા સ્થિત વૃજ રેસીડેન્સીના પાંચમાં માળે ભયાનક આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે વૃજ રેસીડેન્સીમાં પાંચમાં માળે રહેતા લેબોરેટરી ટેકનીસીયલ ચેતનભાઈ માંત્રાણીના ફલેટમાં સોટસર્કીટના કારણે આગ…

વાલાસણ- પીપળીયારાજ રોડ પૂર્વવત ચાલુ થયો

રોડ પર વીજ પોલ ધરાશાયી થયો હતો વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ વાંકાનેર: તાલુકાના વાલાસણ- પીપળીયારાજ વચ્ચે ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવાના કારણે આ બે ગામ વચ્ચે એક વીજ પોલ ધરાશાયી થઈને રોડ વચ્ચે પડતા રોડ બંધ થઈ…

વાંકાનેર તાલુકા ભાજપના હોદ્દેદારો વરણી કરાઈ

પક્ષે ટિકીટ ન આપતા ઉમેદવારી કરનારા સસ્પેન્ડ

વાંકાનેર: તાલુકા સંગઠનની પુનઃરચના કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા…

આગામી મંગળવારના મેસરીયા ખાતે રકતદાન કેમ્પ

વાંકાનેર: ભારતીય સેના દ્વારા POK વિસ્તારમાં ઓપરેશન સિંદૂર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને જવાનો માટે તથા નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે જીલ્લા આરોગ્ય વિભાગ મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!