કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

એરપોર્ટ હાઈએલર્ટ પર હોઈ તથા સુરક્ષાને ધ્યાને રાખીને ફક્ત ૪ થી ૫ લોકોને જ જવું ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેનશ્રી તરફથી સહર્ષ માહિતી આપવામાં આવે છે કે, હજ ર૦રપ માટે અમદાવાદ એરપોર્ટથી જતાં હજ યાત્રિકોને વિદાય આપવા આવતા દરેક હજ…

બાગાયતના ઘટકમાં સહાય માટે ખેડૂત પોર્ટલ ખુલ્યું

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

31/5/2025 સુધી જ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે બાગાયતના વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે બાગાયતદાર ખેડૂતો ખેડૂત આઈ પોર્ટલ ૨.૦ ઉપર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ…

સરકારી હોસ્પિટલમાં શનિવારે રક્તદાન કેમ્પ

વાંકાનેર : ભારતીય સેના દ્વારા POK વિસ્તારમાં ઓપરેશન સિંદૂર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને જવાનો માટે તથા નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલના…

રવિવારે પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા

રવિવારે પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા

70 વર્ષથી વધુ વયના પેન્શનરોનું થશે સન્માન વાંકાનેર: તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા આગામી તા.11/5ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે અત્રેના જીનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરના સભાખંડમાં રાખવામાં આવી છે. જેમાં 70 વર્ષથી મોટી ઉંમરના તમામ સભ્યોનો સન્માન સમારંભ…

જિલ્લામાં પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ

જિલ્લામાં પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ

વાંકાનેર કેન્દ્રનું 88.61% પરિણામ આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે… ધોરણ 10નું મોરબી જિલ્લાનું 88.78 ટકા પરિણામ આવ્યું…

મિતાણા ચોકડીએ ડમ્પરે પલ્ટી મારતા ડીઝલ/ ઓઈલ ઢોળાયું

ટંકારા : ગત રાત્રીના 8-30 કલાકે ટંકારાની મિતાણા ચોકડીએ રાજકોટથી પડધરી જતા રેતી ભરેલા ડમ્પરના ડ્રાઈવરે સ્પીડમાં વણાંક લેતા ડમ્પર પલ્ટી મારી ગયું હતું. જેના કારણે ડમ્પરમાંથી રોડ ઉપર ડીઝલ અને ઓઈલ ઢોળાતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી.…

ઓપરેશન સિંદૂરનો ચહેરો બની ગુજરાતી મુસ્લિમ મહિલા

સોફિયા કુરેશી મૂળ ગુજરાતના છે. તેમનો જન્મ 1981માં વડોદરામાં થયો હતો બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચ્યો 8 લશ્કરી ટુકડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી સોફિયા એકમાત્ર મહિલા અધિકારી હતી ભારતે 15…

વડોદરા રેલવે સેકશનમાં બ્લોકથી રાજકોટ ડિવિઝનની રેલ સેવાને અસર

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

જામનગર,વડોદરા ઈન્ટરસિટી આંશિક રીતે રદ્દ રાજકોટ: ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને રાણોલી સ્ટેશનો વચ્ચે આવેલ બ્રિજ નંબર 624 ના રિ-ગર્ડરિંગનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે પર ઘણા મેગા બ્લોક લેવામાં આવશે. પરિણામે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનોને…

પત્નીની ઘરેલુ હિંસા સામે રક્ષણની અરજી નામંજૂર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

પતિ તથા તેના માતા-પિતાની તરફેણમાં ચુકાદો વાંકાનેર: અહીંના એડી. ચીફ જ્યુ. મેજી. વી.એસ. ઠાકોરની કોર્ટમાં ચાલેલા કેસમાં પત્ની દ્વારા પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ઘેરલુ હિંસા કાયદા હેઠળ કરાયેલ અરજી નામંજુર કરાઈ છે. કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓનો અભ્યાસ કર્યા…

કણકોટના નઝરૂદીન બાદીને એએસઆઈ તરીકે પ્રમોશન

વાંકાનેર: તાલુકાના મૂળ કણકોટ ગામના એસઆરપી ગ્રુપ 8 ગોંડલ ખાતે ફરજ બજાવતા નઝરૂદીન રહેમાનભાઈ બાદીને એસઆરપી ગ્રુપ 8 માં ASI આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળેલ છે, તેઓએ તા: 1/11/1996ના ગોંડલ મુકામે સર્વિસ જોઈન કરેલ, તેઓ ચંદ્રપુર અહમદભાઈ પાઇપવાળાના જમાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!