કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મોરબીમાં રાત્રીના ભૂકંપના આંચકો આવ્યો

મોરબીમાં રાત્રીના ભૂકંપનો આંચકો આવ્યો

દૂધઈમાં તીવ્રતા 4.7 ની મોરબીમાં લોકોએ ગઈ કાલે રાત્રીના 11:26 વાગ્યે ભૂકંપના આંચકાઅનુભવ્યા હતા, આ આંચકાનું કેન્દ્ર બિંદુ કચ્છના દૂધઈ નજીક હોવાનું અને તેની તીવ્રતા 4.7 હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. વાંકાનેરમાં આ અંગેની કોઈ…

માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ, તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ…

આવતી કાલે કોઠીમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન

કેન્સર સ્પેશીયાલીસ્ટ ડૉક્ટરોની સેવાનો લાભ મળશે વાંકાનેર: તાલુકાના કોઠી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની યાદીમાં જણાવવા આવ્યું છે કે જીલ્લાના માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી & મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ…

GETCO ની દાદાગીરી સામે જાલસીકાના ખેડૂતોમાં આક્રોશ

રાજકારણીઓ ટૂંકા પડયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો તાલ બાજુના સરકારી ખરાબાને બદલે ખેતરમાંથી જ વીજલાઇન પસાર કરવાનો દુરાગ્રહ આથી હોલમઢ, જાલસીકા, ઘીયાવડની અને આજુબાજુના વિસ્તારની જમીનના ભાવ પણ ઘટશે વાંકાનેર: તાલુકાના જાલસીકાના ખેડૂતોના ખેતરમાંથી કેન્દ્ર સરકારની કિસાન સૂર્યોદય…

ટંકારા સમય ફિડરમા પાવર કટના સોલ્યુશનની માંગ

છેલ્લા એક વર્ષથી થતા ટ્રીપીંગથી લોકો કંટાળ્યા ટંકારા સમય ફિડરમા આવતા રહિશોને છેલ્લા એક વર્ષથી 150 થી વધારે ટ્રીપીંગ/પાવર કટ થયુ છે જેની 11KV- સમય ફિડરમાઅનેક વખત રજૂઆતો કરવા છતાં સોલ્યુશન નહી આવતા રહીશો આ સમસ્યાનું તાત્કાલિક નીવારણ લાવવા મોરબી…

500 રૂપિયાની નોટ અંગે ગૃહ મંત્રાલયનું હાઈ એલર્ટ

નકલી નોટોની ડિઝાઇન પણ અસલી નોટ જેવી છે માર્કેટમાં આવી ગયો છે મોટો જથ્થો બરાબર વાંચજો ‘RESERVE BANK OF INDIA’માં ‘RESERVE’નો સ્પેલિંગ ખોટો છે અસલી નોટ પર “E” લખેલું છે, જ્યારે નકલી નોટ પર ભૂલથી “A” લખેલું છે બેંકોને સાવચેત…

રાણેકપર દૂધ મંડળીના ગ્રાહકને વીમાની રકમ ચુકવાઈ

વાંકાનેર: શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્રારા દૂધ ભરતા ગ્રાહક જેમનો કોડ નંબર ૧૬૬ મુધવા કાનાભાઈ ખેતાભાઈના પશુઓનું શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા વીમા પ્રીમિયમ ભરેલ હતું. મુધવા કાનાભાઈ ખેતાભાઈની ગાયનું મુત્યુ થતાં સરકારી વીમા યોજનામાં…

પંચાસીયાના યુવાને મેળવ્યો સિલ્વર મેડલ !

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના રહીશ મોહંમદકૈફ શેરસીયાએ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 100 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો… ગુજરાત સરકાર દ્વારા નડિયાદ ખાતે આયોજીત રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં 100 મીટર દોડ સ્પર્ધામાં હાલ ગાંધીનગરના સાદરા ગામે આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા…

હાજીઓ માટેના વેક્સીનેશન પ્રોગ્રામ અંગે સૂચનાઓ

વાંકાનેર: ગુજરાત રાજ્ય હજ સમિતિના ડ્રો માં પસંદ થયેલા તેમ જ લિસ્ટ મુજબ 2167 સુધીના વેઇટીગ લીસ્ટ વાળા હાજીઓ માટે જ વેક્સીનેશન પ્રોગ્રામ તા.24-4-2025 ને ગુરુવારના રોજ મોહંમદી લોકશાળા મુકામે સવારના 8-30 કલાકથી 1-00 દરમ્યાન રાખેલ છે. તમામ હાજીઓ સમયસર…

અમરસર મિતાણા અને વઘાસિયા રાણેકપર રોડ રીપેર થશે

કુલ 4 કરોડ ઉપરના ખર્ચનો અંદાઝ મોરબી: વાંકાનેર તાલુકાના અમરસર મિતાણા રોડ અને વઘાસિયા – લીલાધારી હનુમાન – રાણેકપરના રીપેરીંગના ટેન્ડર બહાર પડયા છે, આ રોડ રિપેરની ખરેખર જરૂર હતી, ટેન્ડર બહાર પડતા લોકોમાં ખુશી છે વધુ વિગત નીચે મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!