કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

યાર્ડમાં જણસીના ઉતરાઈ સમય અંગે ખેડૂતો જોગ સુચના

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સોમવારથી જણસીની ઉતરાઈનો સમય બદલવામાં આવ્યો છે જે અંગે ખેડૂતો અને વેપારીઓને સુચના આપવામાં આવી છે… વાંકાનેર યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર યાર્ડમાં માલ ઉતારવાની જગ્યા ના હોવાથી દરેક જણસીનો ઉતરાઈનો સમય તા. ૧૭ ને સોમવાર (ગઈ…

ચોટીલા હાઇવે પરની બે હોટલો પરથી જવનશીલ પદાર્થ મળતા સીલ

ઠીકરીયાળી અને ખેરડીના આરોપીની ધરપકડ માટેલ રોડ ઉપર બીમારી સબબ બાળકીનું મોત ચોટીલા: ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે રાજકોટ હાઇવે ઉપર મોલડી નજીકની ખુશ્બુ હોટલ અને યુપી બિહાર પંજાબી ઉપર આકસ્મિક દરોડા પાડેલ અને ૧૧ કલાક…

જીનીંગ પેઢી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝની તરફેણમાં કોર્ટ ચુકાદો

જેની પર ભરોસો કર્યો એવા સગા જ સામે થયાનો કિસ્સો રાજકોટ: વાંકાનેરમાં જડેશ્વર રોડ પર આવેલ એક વખતની પ્રખ્યાત જીનીંગ પેઢી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝના જોબનપુત્રા પરિવારની તરફેણમાં ચુકાદો આવતા સામાવાળાને પાંચ કરોડ આપવા ઉપરાંત એક વર્ષની જેલ સજાનો કોર્ટ દ્વારા હુકમ…

રમજાનમાં ‘ખિદમતે ખલ્ક ગ્રુપ’ને મદદ કરવા અપીલ

વાંકાનેરમાં ખિદમતે ખલ્ક ગ્રુપ તરફથી સેવાની કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને આખરી સફર, એમ્બ્યુલન્સ અને વિધવા બહેનોને દર મહિને અપાતી રાશનકીટ મુખ્ય છે. એમ્બ્યુલન્સ સેવામાં માત્ર ને માત્ર ગેસ કે ડીઝલનું જ ચાર્જ લેવામાં આવે છે,…

રાણેકપર અને આણંદપરના રોડ રીપેરીંગ માટે ટેન્ડર

મેસરિયા અને પીપળીયારાજના ચેકડેમ રીપેર થશે વન વિભાગ માટે રૂફ ટોપ પેનલની ખરીદી કરાશે મોરબી જિલ્લામાં પ્રો. સીસી રોડ દ્વારા રાણેકપર એપ્રોચ રોડ કિ.મી. ૦/૦ થી ૧/૪૦૦ સુધીના સ્ટ્રેન્થિંગ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના પ્રકાશિત કરવામાં…

મિતાણા ડેમમાં યુવક ડૂબી જતાં મૃત્યુ નીપજયું

છતર ગામે વાડીમાં શોર્ટ સર્કિટના કારણે 30 મણ જેટલો એરંડાનો પાક બળી જતા ખેડૂતે વળતર માટે રજુઆત કરતા કાર્યવાહી ટંકારા: તાલુકાના મિતાણા ગામે આવેલ ડેમમાં ડૂબી જતાં મોરબીના શનાળા બાયપાસ ઉપર રહેતા કેતનભાઈ મનસુખભાઈ ભીમાણી ઉ.30 નામના યુવકનું મૃત્યુ નીપજયું…

છેડતી રોકવા વચ્ચે પડનાર સરોળીના યુવકની હત્યા

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત થાનમાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક શખ્સ યુવતીની છેડતી કરી રહ્યો હતો એવામાં એક યુવક વચ્ચે પડતા તે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે… સુરેન્દ્રનગર જિલ્લામાં ધુળેટીના દિવસે ખૂનની હોળી…

શું તમારી જમીન કે મકાન પર ગેરકાયદે કબજો છે?

લડવાને બદલે આ રસ્તો અપનાવો તમને મિલકત અને વળતર બંને મળશે જો તમારી જમીન કે મકાન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે, તો સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ઝઘડા અને તણાવને જન્મ આપવાને બદલે કાયદાકીય માધ્યમથી પરિસ્થિતિનો…

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીઓને આટો

મચ્છુ-1 માંથી પાણી લઇ જવાની રજુઆત વાંકાનેર તરસ્યું ન રહેવું જોઈએ વાંકાનેર: અખબારી અહેવાલો મુજબ રાજકોટને આગામી એપ્રીલ માસથી નર્મદા પાઈપ લાઈનથી મળતું ૧૩૫ એમ.એલ.ડી. પાણી બંધ થવાનું હોય તેના વિકલ્પે રાજકોટને મચ્છુમાથી પાણી આપવા માટે એક મહાપાલિકાનુંપ્રતિનિધી મંડળ આજે…

વાંકાનેર નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી

ટંકારા નગરપાલિકા પણ ‘ડ’ માંથી ‘ક’ વર્ગમાં મોરબી જિલ્લાની વાંકાનેર અને ટંકારા નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી છે. આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવાના આવ્યો છે. જેની 1 એપ્રિલથી અમલવારી થશે અને હવે તે…

Content Copying Forbidden !!

error: Content is protected !!