કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર/ આદિપુર સ્ટેશનો પર સ્ટોપેજ

એક માત્ર વાંકાનેરનું સ્ટોપેજ નહીં !! પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો…

સૌથી મોટી ઈફ્તાર પાર્ટી મક્કા/મદીના શરીફમાં

પાર્ટીમાં ૧,૩૦,૦૦૦ લીટર ઝમઝમનું પાણી પીવાય છે દુનિયાની સૌથી મોટી ઈફ્તાર જેમાં દરરોજનાં ૨૩ કરોડ રુપિયાથી પણ વધારે ખર્ચ થાય છે, મહિને ૬૯૮ કરોડ રુપિયા વાપરવામાં આવે છે, તેમાં દરરોજ ૫ લાખથી વધારે લોકો ઈફતાર કરે છે અને તે ૩૦…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે શરુ કર્યા પાણીના પરબ

વાંકાનેર: કહેવાય છે ને કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો બસ આ વાત સાર્થક કરવા માટે અંગ દઝાડતી ગરમીમાં રાહદારીઓને સતત છેલ્લા 3 વર્ષથી તૃપ્ત કરતી ઠંડા પાણીની પરબ એટલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા શરૂ કરવામાં…

પસાર થતી નોન સ્ટોપ ટ્રેનોને વાંકાનેર સ્ટોપ આપો

અન્ય ટ્રેનોને વાંકાનેર ડાયવર્ટ કરવા, મોરબીથી સુરત ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન આપવા અને મિલપોર્ટ રેલ્વે ક્રોસિંગમાં અંડરબ્રીજ બનાવવા માંગણી વાંકાનેર: અહીં જંક્શનમાંથી નોન સ્ટોપ ટ્રેનોનો સ્ટોપ આપવા, અન્ય ટ્રેનોને મોરબી વાંકાનેર ડાયવર્ટ કરવા, મોરબીથી સુરત ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન આપવા અને મિલપોર્ટ…

હળદર, મરચું, જીરુ સારું છે કે નહીં કેમ ખબર પડે?

સેમ્પલ લઈ ઘરે આ રીતે ચેક કરો મસાલા અસલી છે કે નકલી બાર મહિનાના મસાલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહિણીઓ આ સમય દરમિયાન બજારમાંથી વર્ષની જરૂર અનુસારના મસાલા ખરીદીને આખા વર્ષ માટે સ્ટોર કરી લે છે. ઘણા લોકો ઘણા…

TDO/ત.ક.મંત્રીને નાણાંકીય સિદ્ધાંતોની તાલિમ આપવાની ભલામણ

નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન! ગુજરાત વિધાનસભામાં ચોથા નાણાંપંચનો વચગાળાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં પંચાયતોની નાણાંકીય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને ગ્રામ્ય સ્તરે ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે મહત્વની ભલામણો કરવામાં આવી છે. ચોથા નાણાંપંચ દ્વારા…

સતાવતા લુખ્ખા તત્વો સામે આ નંબર પર કરો ફરિયાદ

ઓળખ ગુપ્ત રાખવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો સમાજમાં દહેશતનું વાતાવરણ ઉભું કરનારા અસામાજિક તત્વો સામે હવે ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આવા લુખ્ખા તત્વો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જાગૃત…

આજે વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પ્રભાવિત

પશ્ચિમ રેલવે, ભાવનગર મંડલની એક યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક લઈને લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નબર 23 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને…

BRC ભવન દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ અન્વયે આયોજન વાંકાનેર: શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તા. 20/03/2025, ગુરુવારના…

હઝરત પીર સૈયદ એહમદ હુસૈન ઉર્ફે બાલાપીર બાવા (રહે.)

(કડી શરીફ મહેસાણા) હઝરત પીર સૈયદ બાલાપીર બાવા રેહમતુલ્લાહ અલયહિકી શાનએ પાકકા ઝિક્ર કરના મુશ્કેિલ હી નહીં- નામુમકીન હૈ, કયું કે જહાં ઈન્સાની સોચ ખતમ હો જાતી હૈ; વહીસે ઔલિયાએ કામિલીનકી શાનકા ઝહુર હોતા હૈ ઔર ઉન વલિયોકો અલ્લાહ તઆલાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!