કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

હાથની સારવાર દરમિયાન મોતઃ બેદરકારીનો આક્ષેપ

રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પિતા ખેત મજુરી કરે છે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોમાં આક્રોશ સાથે શોક રાજકોટ: ચોટીલાના દેવસર ગામે રહેતાં ધોરણ-૪માં ભણતાં ૧૦ વર્ષના બાળકનું વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં હાથની સારવાર માટે દાખલ કરાયા બાદ મોત નિપજતાં પરિવારજનોએ તબિબી…

પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 9 થી 17 એપ્રિલ સુધી રદ

આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇન ને કનેક્ટિવિટી આપવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે એપ્રિલ મહિનામાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનની 4 ટ્રીપ રદ કરવામાં આવી…

રાજકોટ-ભુજ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

પણ વાંકાનેર સ્ટોપેજ નથી!! વાંકાનેરને આ ટ્રેનનો લાભ મળે તે જરૂરી ! વિકલ્પે વાંકાનેર સીટી સ્ટેશને, અમરસર અથવા ઢુવા સ્ટોપેજ આપી શકાય મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ રાજકોટ અને ભુજ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો…

વાંકાનેર શહેર કોંગ્રેસના હેલ્પ લાઈન નંબર જાહેર

સાચી દિશાનું કદમ વાંકાનેર શહેર કોંગ્રેસ સમિતીની યાદીમાં જણાવવામાં આવે છે કે, સમસ્ત વાંકાનેર શહેરના નાગરિકો “વાંકાનેર શહેર કોંગ્રેસ હેલ્પ લાઈન” ફોન નંબરો પર સંપર્ક કરીને નગરપાલિકાને લગતા સફાઈ, પાણી, સ્ટ્રીટ લાઈટ, રસ્તા સહિતની સમસ્યાઓ બાબતે ફરિયાદ કરી શકે છે.…

પંચાસીયા: ચૂંટણીમાં પીરઝાદા પેનલ વિજય ભણી

વાંકાનેર: તાલુકાના પંચાસિયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી ની આજે ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીનો સમય પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મત ગણતરીના અંતે પીરઝાદા પેનલ વિજય ભણી આગળ છે…. મળેલી માહિતી મુજબ હજુ…

પંચાશીયા મત ગણતરી શરૂ: પરિણામની જોવાતી રાહ

કુલ 30 ઊનેદવારોનાં નામો આજે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં આવેલી શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કુલ 610 મતદારોમાંથી 597 મતદારોએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો એટલે કે કુલ 97.86 ટકા મતદાન થયું છે. મત…

વાંકાનેર ૨૧ માર્ચના રોજ ઔદ્યોગિક ભરતીમેળો

રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ. ટી. આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…

તાલુકાભરની નજર પંચાસીયા તરફ છે

લાખના બાર હજાર !! શું જરૂર છે પીરઝાદાએ આવી ચૂંટણી લડવાની? વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી હાઈ પ્રોફાઈલ બની સહકારી મંડળીની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય પીરઝાદાની પેનલ સામે ખેડૂત સંઘર્ષ સમિતિ વચ્ચે જંગ જામશે વાંકાનેર તાલુકામાં પંચાસીયા…

હોલમઢમાં સામાજિક સુધારણા માટે કોળી સમાજની મિટિંગ મળી

લગ્ન પ્રસંગમાં ફટાકડા પર અને જાન આવતી-જતી હોય તેમાં D.J વગાડવા પર પ્રતિબંધ ઉલ્લંઘન કરનાર સામે રૂપિયા 30000/- હજાર દંડની જોગવાઈ વાંકાનેર: હરીફાઈના યુગમાં આપણી આવકો પહેલા હતી તેટલીજ છે, પરંતુ દેખાદેખીનાં કારણે, આપણાં પ્રસંગોમાં દીન પ્રતિદિન ખર્ચાઓ ખૂબજ વધી…

જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર

પડતર પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલનું એલાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ અંગે મંગળવાર (આજ) થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જેમાં મોરબી જીલ્લાના પંચાયત વિભાગ હસ્તકના વર્ગ ૩ ના ૪૦૦ થી વધુ કર્મચારીઓ…

Content Copying Forbidden !!

error: Content is protected !!