વાંકાનેરમાંથી વરલીભક્ત ઝડપાયો
રોયલપાર્કનો શખ્સ વીશીપરામાં જુગાર રમાડતો’તો વાંકાનેર શહેરમાંથી પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો વરલીભક્તને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીશીપરા સરકારી ગોદામની સામેથી આરોપી રાજેશભાઈ ઉર્ફે રાહુલ રવજીભાઈ વોરા,…