કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુન્હો નોંધાયો

જાહેરનામાંનો ભંગ કરી પ્રવાસી મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરતા કાર્યવાહી વાંકાનેર શહેર ખાતે આવેલ લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા મોરબી અધિક કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંનો ભંગ કરી અને ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસી મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં…

ગુટલીબાજોને પકડવા ડીડીઓ વિડીયો કોલ કરશે

કર્મચારી ફીલ્ડમાં છે કે હકીકત કંઇક અલગ જ છે, તે જણાવા પ્રયોગ વિડીયોકોલનો પ્રત્યુતર આપવામાં નિષ્ફળ જશે તો શિસ્તભંગ ગણાશે મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓને ફરજ પર નિયમિત કરવા માટે ડીડીઓ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત…

વાંકાનેરથી હળવદની બસ બંધ કરી દેવાઇ

ધ્રાંગધ્રા ડેપોની 30 વર્ષથી ધ્રાંગધ્રા-રાજકોટ રૂટની બસ દોડતી હતી 10થી વધુ ગામના લોકો, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને એક જ બસ હતી, તે બંધ થતા મુશ્કેલી વાંકાનેર: ધ્રાંગધ્રા ડેપો દ્વારા લગભગ ૩૦ વર્ષથી વધુ સમયથી ધ્રાંગધ્રા રાજકોટ તથા રાજકોટ ધ્રાંગધ્રા વાયા વાંકાનેર…

બાઈક ઘેટાને અડી જતા આધેડ ઉપર હુમલો

વાંકાનેર તાલુકાના તીથવાથી કોઠારીયા જવાના રસ્તે બનેલો બનાવ બંને પક્ષોએ સામસામી ફરિયાદો કરી : કુલ 20 શખ્સો પર ગુન્હો નોંધાયો તીથવાના યાકુબભાઈ વકાલિયા ઉપર કાળું, રઘુ અને કુકા સહિતના નવ શખ્સોનો હુમલો વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવાથી કોઠારીયા ગામ જવાના…

સરકારી સહાયના નામે સગર્ભાઓ સાથે ફ્રોડ

ગઠિયાઓ એસએમસીમાંથી બોલતા હોવાની ઓળખ આપી આંગણવાડીમાં રજીસ્ટર થયેલ સગર્ભાઓ પાસે નાણા ઉસેડતા હોવાની મોરબીમાં ફરિયાદો મોરબી : ગઠિયાઓ નાણા ઉસેડવાના નવા નવા રસ્તાઓ શોધી જ લેતા હોય છે. મોરબીમાં હવે આ ગઠિયાઓનો નવો કીમિયો સામે આવ્યો છે. જેમાં તેઓ…

શિક્ષણ વિભાગના કૌભાંડની તપાસ ACB ને સોંપો

વિશ્વાસઘાત કે ફરજ પ્રત્યેની બેદરકારી? તો જ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના કૌભાંડના મૂળિયા સુધી પહોંચી શકાશે લાખ મણનો સવાલ: કૌભાંડ વર્ષ 2017 થી 2020 સુધી ચાલતું રહ્યું તેમ છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન આ તરફ ગયું નહિ? શિષ્યવૃતિ…

કર્મકાંડીનો મોબાઇલ શોધી કાઢતી કાલાવાડ પોલીસ

વાંકાનેરવાસીનો ફોન ઇકકો ગાડીમાં ભૂલાઇ – પડી ગયેલ જામનગર : કાલાવાડમાં બસ સ્‍ટેન્‍ડ ચોક પાસે દેવેન્‍દ્રભાઇ નરેન્‍દ્રભાઇ મહેતા ઉ.વ.ર૦ ધંધો કર્મકાંડ-રહે. વાંકાનેરવાળા પોલીસ ચોકીએ આવેલ અને તેઓનો ફોન ઇકકો ગાડીમાં ભૂલાઇ – પડી ગયેલની હકિકત જણાવતા તાત્‍કાલીક પગલા લઇ સીસીટીવી…

પ્રોસેસીંગની જમીન વેચાણ સામે લવાદ કોર્ટની મનાઇ

વાંકાનેર તાલુકા કો-ઓપ પ્રોસેસીંગ મંડળીની સદરહુ જમીન વેચાણ અન્‍વયે ઠરાવ સહિતની વેચાણની તમામ પ્રક્રિયા સ્‍થગીત કરતો હુકમ થયો રાજકોટ : અત્રેની લવાદ કોર્ટ, રાજકોટ સમક્ષ મોરબી જીલ્લાની વાંકાનેર તાલુકાની શ્રી વાંકાનેર તાલુકા કો-ઓપ.પ્રોસેસીંગ મંડળી લી. વાંકાનેરના હોદ્દેદારો દ્વારા ટ્રસ્‍ટને ટોકન…

લુણસર પંથકમાં ખનીજ ખનન ઉપર દરોડા

અંદાજે ૮૦ લાખના મુદામાલ સાથે 3 હીટાચી કબજે : 2ની ધરપકડ લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની ટિમો ત્રાટકી વાંકાનેર : ખનીજ વિભાગે વાંકાનેર પંથકમાં લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખનીજ ખનન કરતા તત્વો પર ત્રાટકી…

એસબીઆઈને ભડુઆતને ૨૮ લાખ ચુકવવા પડશે

વાંકાનેર હરીદાસ રોડ ઉપર સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાએ લીઝ પર માસિક ભાડામાં લીધેલ મકાન અંગે ચૂકાદો રાજકોટ: વાંકાનેરની સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાની ભાડાવાળી જગ્‍યા તથા ચડત ભાડુ રૂા. ૨૮ લાખ ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો. આ કેસની હકીકત એવા પ્રકારની…

Content Copying Forbidden !!

error: Content is protected !!