કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

જીવિતને મૃત બતાવી કરોડોની જમીન હડપવાની ફરિયાદમાં રાજકોટથી એકની ધરપકડ

કુસુમબેન; માં અને દીકરીનું નામ એક હોઈ શકે નહીં, જો કે મરણના દાખલામાં કામિનીબેન નામ લખેલ છે મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીના ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે, આ ફરિયાદમાં એક આરોપીની ધરપકડ થઇ છે. ફરિયાદી વૃદ્ધ અને…

સગીરાને ગર્ભવતી બનાવી દેનારને 20 વર્ષની સખત કેદ

ઘોડાના તબેલામાં ઘોડા સહિતના પ્રાણીઓની દેખભાળ કરતા પરિવારના મોભીની પુત્રીને પેટમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા એક બાળકીને જન્મ આપી કુંવારી માતા બની હતી વાંકાનેરમાં વર્ષ 2021માં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની સગીરા ઉપર તેમની સાથે જ રહેતા કૌટુંબિક કાકાએ નજર…

વાંકાનેરમાં ૨૫ કરોડની જમીન હડપવા હયાત દંપતીના બોગસ મરણ દાખલા મેળવીને આચર્યું કૌભાંડ

મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ રહેતા રજનીકાન્ત સંઘવીની ફરિયાદ વડીલો પાર્જીત મિલ્કતમાં દીવાનપરામાં આવેલ “શાન્તીસદન” તેમજ વાંકાનેર તાલુકાના અલગ અલગ રેવન્યુ સર્વે નંબર ખેતીની જમીનનો સમાવેશ મરણના ખોટા દાખલાઓ,ખોટી વારસાઇ નોંધ, ખોટા વારસાઇ પેઢી આંબા અને ખોટા સોગંદનામા કરી જમીન…

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન

મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા યોજાનાર સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છનાર સંપર્ક કરે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.  મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આગામી સમયમાં વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ…

લાંચ લેતા ઝડપાયેલ સણોસરા ગામના સરપંચ પુત્રના જામીન નામંજૂર કરતી મોરબી કોર્ટ

રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો રાજકોટના સણોસરા ગ્રામ પંચાયતનાં સરપંચનો પુત્ર રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો જેમાં આરોપીએ શ્રીનાથજી પોલીટેકના સેડનો કામ કરવા મજૂરી અપાવવા ફરીયાદી પાસેથી લાંચ માંગી હતી અને તે…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢનો ઇતિહાસ

જહાં રૂકા સસા વહાં પ્રતાપગઢ બસા ભરવાડ કુટુંબના સામાજીક પ્રસંગો આખું ગામ સાથે મળીને ઉજવે છે પ્રતાપગઢ એટલે સમગ્ર ગુજરાત/રાજસ્થાનમાં સૌથી નાના ગામમાં એટીએમ શરુ કરનારું અને તાલુકા આખામાં ટપક સિંચાઇની પહેલ કરનાર તથા બીએમસીમાં મૂકાયેલ પ્રથમ ગામ ગામથી આથમણી…

દિગ્‍વીજયનગરમાં લાકડીથી મારામારીઃ વૃધ્‍ધ અને યુવાન ઘાયલ થયા

જેરામભાઇ  વોરાને પડોશી ત્રણ જણાએ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા રાજકોટ તા. ૧૭: વાકાનેરમાં પડોશીઓ વચ્‍ચે મારામારી થતાં એક વૃધ્‍ધ અને એક યુવાનને ઇજા થઇ હતી. વાંકાનેર દિગ્‍વીજયનગરમાં રહેતાં જેરામભાઇ જીવાભાઇ વોરા (ઉ.વ.૬૦)ને પડોશી કિશોર, રમેશ, ભરત સહિતે…

વાંકાનેરમાં ચોરાઉ બાઈક-મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ

આરોપી વિશાલ હાઇવે પર રહે છે: બાતમીના આધારે એસઓજી પોલીસની કાર્યવાહી વાંકાનેરના સરતાનપર-માટેલ નજીકથી ચોરાઉ બાઈક અને 9 મોબાઈલ સાથે એક ઈસમને ઝડપીને એસ.ઓ.જી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસ.ઓ.જી. પોલીસના જુવાનસિંહ બી.…

સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે હરિચરણદાસજી મહારાજની પુણ્યતિથિથી ઉજવાશે

રકતદાન કેમ્પ, બટુકભોજન, હનુમાન ચાલીસા સમૂહપાઠ સહિતના કાર્યક્રમોનું શનિવારના આયોજન વાંકાનેર -રાજકોટ રોડ પર આવેલ સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે આગામી તા.18ને શનિવારના રોજ બ્રહ્મલક્ષ્મી સદ્દગુરૂદેવ સ્વામી હરીચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ અનેકવિધ કાર્યો થકી આખો દિવસ ઉજવાશે, તેમાં વાંકાનેર ગાયત્રી શકિત…

યાર્ડ પાસેથી વરલી મટકાના આંકડા લેતો અને માટેલ પાસે દારૂ સાથે આરોપી ઝડપાયો

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી વાંકાનેર સીટી પોલીસે સદામ અલાઉદ્દીનભાઈ અંસારી નામના ઇસમને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2110 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. માટેલ – સરતાનપર રોડ ઉપરથી વાકાનેર તાલુકા પોલીસે મૂળ જસદણ તાલુકાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!