કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત મોરબી જીલ્લામાં ૮૯૪૧ વિદ્યાર્થીઓએ ફ્રી શિક્ષણનો લાભ લીધો

વાંકાનેરની ૩૦ શાળાઓનો સમાવેશ: ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા વાંકાનેર: શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ.૪૩,૬૫૧ કરોડની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગરીબ…

સરકારી યોજનાનો લાભ લેવા 1 એપ્રિલથી ફોર્મ ભરવાનું ચાલુ થશે

અલગ અલગ નાના નાના 28 ધંધા માટે લોન – સબસીડી મળે છે વાંકાનેરવાસીઓને વધુ લાભ મળે તે માટે આ યોજનાઓનો પ્રચાર કરો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને…

જેપુર નજીક ઝડપાઇ વોડકા, વ્હીસ્કી ભરેલી સ્કોડા

પોલીસને જોઈ જતા બુટલેગર કાર મૂકી ઝાડીઓમાં અંધારામા ઓગળી ગયો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગત મોડીરાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ફિલ્મી ઢબે પીછો કરી જેપુર નજીકથી વિદેશી દારૂની 10 પેટી ભરેલી સ્કોડા કારને ઝડપી લઈ કાર સહિત રૂપિયા 3,92,300નો મુદામાલ…

વાંકાનેરવાસીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ

કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મના ભેદભાવ વગર વાંકાનેર શહેર -ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે 24 કલાક નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ આપવામાં આવશે- મોઈન પીરઝાદા વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એવા એસ. એમ. પી. ગ્રુપ દ્વારા તાજેતરમાં જ પોતાની લોક સેવામાં…

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

વાંકાનેરના ઘોડા છૂટ્યા, છૂટેલા અસવારોએ ધુનડા ગામના ચોકમાં જઈને જલાલની પૂછપરછ આદરી હપ્તો: બીજો ‘પછી એટલું બોલ્યા કે વખત વખતનું કામ કરશે’  ‘ત્યારે પાછો સોનાનો સૂરજ ઉગશે ખરો’   જલાલને આશા બંધાણી પણ અમી બોલી ગયો, ‘બાપુ સત્તા પર આવે…

સહકારી સંઘ ચૂંટણીનું પરિણામ હાઇકોર્ટના ફેંસલા બાદ: પ્રોસેસિંગ ચૂંટણી પૂર્ણ

પ્રોસેસિંગમાં પ્રમુખ તરીકે ઈરફાનભાઈ ગઢવારા (તિથવા) અને ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ શેરસીયા (લાલપર)ની વરણી કરવામાં આવી વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટાયેલ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના પ્રતિનિધિની ઠરાવ બાબતે મામલો…

સમથેરવાના મુકેશને અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબી નજીક કુબેર ટોકીઝ પાસે એક બાદ એક પાંચથી છ વાહનો અથડાયા હતા મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર છાશવારે અકસ્માત સર્જાતા રહે છે, જેમાં કાલે મોરબી નજીક કુબેર ટોકીઝ પાસે એક બાદ એક પાંચથી છ વાહનો અથડાયા હતા; જે અકસ્માતમાં એક…

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-1

‘બાપુ, એક વખતનો તમારો ખેડુ છું, આજ રાનરાન અને પાનપાન થઇ ગયા’ જૂનાગઢના નવાબ અને વાંકાનેરના મોમીન આગેવાનો વચ્ચે વાત પાકા પાયે બંધાઈ રાજ અમરસિંહજી નાના હોવાથી વાંકાનેર રાજનો કારભાર અંગ્રેજોએ મૂકેલ ચુનીલાલ નામનો કારોભારી ચલાવતો હતો વાંકાનેરના રાજમાતાને રાતીદેવળીના માથકીયા…

માટેલમા કિશનભાઈ વિદેશી દારૂ સાથે  ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે બાપા સીતારામની મઢુલી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે કિશન દેવશીભાઈ વીંઝવાડિયા નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની 6 બોટલ અને ગ્રેવીટી ગ્રીન એપલ વોડકા બ્રાન્ડ દારૂની 6 બોટલ મળી કુલ રૂ.4,050ની કિંમતની વિદેશી દારૂની…

કરુણાંતિકા: કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા ૩ લોકોના મોત

કુવા ગાળતા સમયે ભેખડ ઘસી પડતા ત્રણ મજુર દટાયા ભેખડ નીચે દટાયેલા ત્રણેય મજુરોના મોત નિયજ્યા: પોલીસે તપાસ ચાલુ કરી વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ખેતરમાં કૂવો ગાળતા સમયે અકસ્માત બનાવ બન્યો હતો, જેમાં ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડતા ખોદકામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!