કણકોટ પાસે બાઈક પરથી પડી જતા વૃદ્ધાનું મૃત્યુ અને ભાટિયા સોસાયટીમાં જુગાર રમતા મહિલાઓ ઝડપાઇ
વાંકાનેર : મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપૂરના વતની અને હાલમાં રાજકોટ જગલેશ્વરમાં રહેતા કુલસુમબેન ગનીભાઈ હેરંજા ઉ.62 નામના વૃધ્ધા પોતાના પુત્ર સાથે રાજકોટથી બાઇકમાં બેસી આવી રહયા હતા ત્યારે કણકોટ નજીક અચાનક ચક્કર આવતા બાઈક ઉપરથી પટકાતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર…