વાંકાનેર વિસ્તારમાં દારૂ વેચતા પાંચ આરોપીની ધરપકડ
જીનપરા ચોક, લિંબાપરા, ઠીકરીયાળા અને તરકીયામાં દારૂ સાથે મળી આવતા પોલીસ કાર્યવાહી વાંકાનેરમાં આરોપી સંજયભાઈ નાનજીભાઈ કુમખાણીયા જીનપરા ચોક ખાતે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી સરીફાબેન ઉર્ફે સગુબેન બાબુભાઇ વીકીયાણી અમરસિંહજી સ્કુલ સામે…