તિખારો: પુત્રી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા પર કોળીબંધુનો પાઈપથી હુમલો
મુકેશભાઈ ચાવડાનો પુત્ર ચાર મહીના પહેલા ગેલાભાઈની પુત્રીને ભગાડીને પ્રેમલગ્ન કરી લીધા’તા પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પિતા સહિતના બે શખ્સો આધેડ પર તુટી પડી હાથ પણ ભાંગી નાંખ્યા: ગુંદાખડા ગામનો બનાવ રાજકોટ : વાંકાનેરના ગુંદાખડા ગામે પ્રેમલગ્ન મામલે યુવકના પિતાનું યુવતીના…