કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ગાંજાનું વાવેતર કરનારા આરોપીના શરતી જામીન મંજૂર

કાછીયાગાળાના કોળી શખ્સ પાસેથી ૧.૩૧ લાખની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો વાંકાનેરના કાછીયાગાળા ગામે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું; જેથી કરીને સ્થળ ઉપરથી ૧૨.૯૦૦ કિ. ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરીને ૧.૩૧ લાખની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની…

હત્યાના ગુનામાં પકડાયેલા ચાર આરોપીઓનો કોર્ટમાંથી નિર્દોષ છુટકારો

ફટાકડા આપવાની ના પાડતાં આરોપીઓએ પેટમાં છરી મારી દીધી હતી: મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો વાંકાનેરમાં ભુતનાથ મંદિર પાસે આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે જઈને ફટાકડાની માંગણી કરી હતી, ત્યારે ફરીયાદીએ ફટાકડાની ના પાડતાં આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર મારેલ હતો અને…

ચીલઝડપના ગુનામાં ફરાર મહિલા આરોપી ઝડપાઈ

વાંકાનેર શહેરમાં ચીલઝડપના ગુનામાં સાત માસથી ફરાર મહિલા આરોપી રાજકોટથી ઝડપાઈ વાંકાનેર શહેરમાં ચીલઝડપના ગુનામાં સાત માસથી ફરાર મહિલા આરોપી રાજકોટથી ઝડપાઈ છે, જે મહિલા આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.  મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં…

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખપદે હીરાભાઈ સોલંકીની વરણી

રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્યની વરણીથી કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી જાણવા મળતી વિગત મુજબ આજરોજ ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ભારતના વિવિધ રાજ્યના હોદ્દેદારોને કારોબારીમાં મીટીંગ મળી હતી.   આ મિટિંગમાં  રાજુલા જાફરાબાદ અને…

કોમ્પ્યુટર ઓપરેટર દિગ્વિજયનગરના યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબી પાર્સલ લઇ પરત ફરતા સમયે વઘાસિયા ટોલનાકા નજીક બનેલો બનાવ વાંકાનેર : છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની…

જાંબુડિયા પાટિયા નજીક ટ્રેઇલરે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામના પાટિયા નજીક ટ્રેઇલર નંબર જીજે – 12 -BW – 3332ના ચાલકે બાઈક ઉપર જઈ રહેલા ઉપેન્દ્રભાઈ ચકુભાઈ સોલંકી ઉ.43ને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા ઉપેન્દ્રભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના…

સરતાનપર રોડ પરના કારખાનામાં પડી ગયેલ મજૂર યુવાનનું મોત

વાંકાનેર તાલુકામાં ઢુવા, સરતાનપર, માટેલ વિસ્તારોમાં અનેક કારખાના આવેલ છે. જેમાં મોટા ભાગે રાજ્ય બહારના મજૂરો કામ કરવા આવે છે. આ કારખાનામાં અકસ્માતે પડી જવાના અથવા મશીનમાં આવી જવાના બનાવો છાસવારે બને છે, અને ઝીંદગીથી હાથ ધોઈ બેસે છે. આ…

મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને શિક્ષકો જોઈએ છે

વાંકાનેર તાલુકાની સિંધાવદર ખાતે આવેલી મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને અંગ્રેજી તથા ગણિતના શિક્ષકોની જરૂર છે. આ માટે ઓફિસ ટાઈમ સવારે 10 થી 5 વાગ્યા સુધી 99093 54614 ઉપર સંપર્ક કરી રૂબરૂ આવવા જણાવાયું છે. વધુ વિગત એમના ઉપરના પત્રમાં…

અમરસરમાં પિતાને દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ માર માર્યો

જમીનમાં ભાગ પાડવા-લોન લેવાની ના પાડતા બનેલ બનાવ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા વૃદ્ધને દીકરા અને પૌત્રએ લોખંડના પાઇપ, ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે. અમરસર ગામે રહેતા શેરમામદભાઈ સુલેમાનભાઈ બ્લોચ…

ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૬ થી ૨૧ એપ્રિલ પ્રવેશબંધી

અમદાવાદ યુનિટના પશ્ચિમ રેલ્વે રાજકોટ સબ ડિવીઝનના પોલીસ અધિકારી/કર્મચારીઓની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૧૬/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૪/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.…

Content Copying Forbidden !!

error: Content is protected !!