કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ગોસ્વામી સમાજ દ્વારા શાસ્ત્રીજી ગોપાલભાઇ પંડયાનું સન્માન કરાયું

વાંકાનેર:  ભાટીયા સોસાયટી ખાતે રહેતા કથાકાર શાસ્ત્રી શ્રી ગોપાલભાઇ પંડયાને તાજેતરમાં પતિત પાવનમાં ભગીરથી ખોળે એટલે કે હરીદ્વાર ખાતે શ્રીમદ્દ ભાગવત કથાના વકતા થતાની સાથેજ ગોસ્વામી સમાજ સાથે પારિવારીક સબંધો ધરાવતા શ્રી ગોપાલભાઇ પંડયા (શાસ્ત્રીજી)નુ હરીદ્વાર ખાતે સૌભાગ્ય પ્રાપ્ત થતા…

કુંભારપરા ગરબીચોકના પટ્ટમાં સ્ટ્રીટ લાઇટ હેઠળ જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર કુંભારપરા ગરબી ચોકના પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા જુગાર રમતા ત્રણ જુગારીની રોકડા રૂપીયા 15,100 સાથે ધરપકડ કરીને ગુનો દાખલ કરાયો છે. જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની દ્વારા વાંકાનેર સીટી પીઆઈ કે.એમ છાસીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ…

હાઇવે પર થયેલ અકસ્માતમાં એકનું મોત: એકનો પગ કપાયો

મૂળ ખીજડિયાના સાબિરનું અવસાન: મૂળ કોઠીનાં ગેલેક્ષી બેન્કવાળા અબ્દુલભાઈના ભાણેજને ઇજા વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે આજે પુનઃ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઇવે પર, રેલવે બ્રિજ પાસે, લુહાર વાડી સામે એક ડબલ સવારી એક્ટીવા બાઇક અને…

ઓળ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં દરોડો પાણી તાલુકા પોલીસ ટીમે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. જો કે દરોડા દરમિયાન એક આરોપી પોલીસને હાથ લાગ્યો હતો જ્યારે બીજો હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી…

ટ્રાન્સપોર્ટરને ઓફીસમા હાર્ટએટેક આવી જતા અકાળે મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ આશીર્વાદ પેટ્રોલપંપની બાજુમાં જડેશ્વર ચેમ્બરમાં સાંઈબાબા રોડલાઇન્સની ઓફીસમા ટ્રાન્સપોર્ટર બાલામુરલી રવીકુમાર કૃષ્ણમૂર્તિ ઉ.37 નામના યુવાનને હાર્ટએટેક આવી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા આ યુવા ટ્રાન્સપોર્ટરનું અકાળે અવસાન…

સિવિલ હોસ્પિટલમાં ખુદ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અને પટ્ટાવાળા દારૂ પીતા ઝડપાયાં !

પત્રકારોની હાજરીમાં કબાટની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ મળી આવી : પોલીસે સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અને પટ્ટાવાળાની ધરપકડ કરી વાંકાનેર: સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દારૂની મહેફિલ જામતી હોવાની ચર્ચાઓ થઈ રહી હોય દરમિયાન આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં ચાલતી દારૂની…

કોઠારીયામાં 27-4-2023 ના શ્રી મચ્છુ માતાજીના નવરંગ માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે શ્રી મચ્છો માતાજીના મઢે તારીખ 27-4-2023 અને ગુરુવારના રોજ  દિલીપભાઈ ગમારાએ ગુજ્જુ લાઈવના સથવારે શ્રી મચ્છુ માતાજીના નવરંગ માંડવાનું આયોજન ગોઠવેલ છે,  જેમાં રાવળદેવ હરેશભાઇ પનારા રહેશે, શ્રદ્ધાળુઓને પધારવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. માહિતી: જય દ્વારકાધિશ…

કોટડા નાયાણી ઇતિહાસના આયનામાં-1

કોટડામાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો અને અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે ખીરસરા કબજે કરવામાં મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં કોટડા ઇનામમાં આપેલું દરજનપુરી ગોસાઇનો કોટડામાં મઠ હોવાનું મનાય છે, આ મઠને ૪ સાંતીની જમીન પણ…

રાજાવડલા રોડનો મુકેશ હથિયાર સાથે ઝડપાયો

જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડે નહિ તે માટે થઈને દર મહિને હથિયારબંધી સહિતના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તેની અમલવારી સ્થાનિક પોલીસ દ્વારા કરાવવાની હોય છે, ત્યારે ગઈકાલે વાંકાનેરમાં છરી સાથે શખ્સ ઝડપયો તો…

માટેલના ભાવનાબેનને મારામારીમાં ઇજા

વાંકાનેરના માટેલ ગામે રહેતા ભાવનાબેન સંજયભાઈ ઉકેડીયા (26) ને મારામારીમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. હોસ્પિટલે સારવાર આપ્યા બાદ પ્રથમ આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક કાગળો તૈયાર કરીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!