વ્યાજ વટાવના કેસમા તલાટી મંત્રી સહિત બે આરોપીઓ ગિરફ્તાર
અમરસર ફાટક પાસેથી દબોચી લઈ આ ગુન્હામા સંડોવાયેલ કાર પણ રીકવર કર વાંકાનેર : મોરબી જિલ્લામાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકનું જીવવું હરામ કરી દેનાર ચામડા તોડ વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી હોય એ દરમિયાન વાંકાનેરમાં વધુ એક વ્યાજની…