કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

આબીદ ગઢવારાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

વાંકાનેર તાલુકાના લીંબાંળા ગામે ખેડુત પરિવારમાં જન્મેલ આબીદ ગઢવારા ખેતી અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ છે. ગ્રેજ્યુટ સુધી અભ્યાસ કરેલ છે, તેઓ યુવા કોંગ્રેસના કાર્યકરથી કામગીરી શરુ કરી આજે વાંકાનેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામગીરી કરે…

પુસ્તક પરબને કુલ ૧૫૦૦૦ રૂપિયાનું દાન અર્પણ

વિવિધ દાતાઓ તરફથી બાળ સાહિત્યના નવા પુસ્તકોની ખરીદી માટે અર્પણ કરાયું વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી વાંકાનેરના શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ વર્ષ- ૨૦૧૮ થી ચાલી રહ્યું…

ભાયાતી જાંબુડિયાના ક્ષત્રિયોની ઐતિહાસિક કરુણ ઘટના

પાટડીના ભીમસિંહજીએ કાઠી અળસીયાવાળાને હરાવીને અદેપરમાં ગાદી સ્થાપેલી ભાયાતી જાંબુડિયા, પીપળીયા રાજ, જૂની કલાવડી અને નેકનામના ઝાલા ક્ષત્રિયો નજીકના કુટુંબીજનો મનાય છે બીજા છ જણાના જીવની દરકાર રાખનાર દાજીબાપુને અને વીજળી ઘોડીને સલામ !! ઉંચો ગઢ અજમેર, નીચે મછુ ના…

અરણીટીંબા મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાની અરણીટીંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં કુલ 15 સભ્યોમાંથી 9 સામે 6 મતોથી પ્રમુખ તરીકે બાદી ઇબ્રાહિમ હસનભાઈ, ઉપપ્રમુખ તરીકે શેરસીયા જુનેદ રહીમભાઈ તેમજ લોન સમિતિમાં ખોરજીયા…

1 ઓગષ્ટના જસદણ સીરામીકના એમ.ડી. ના જન્મ દિવસે પંચવિધ કાર્યક્રમો

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ સીરામીક ગૃપ ઓફ કંપનીના એમ.ડી. પરોપકારમ સતામ વિભૂત ની ઉક્તિને સદાય સાર્થક કરનારા, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલ લોકપ્રિય વ્યક્તિ શ્રી પ્રજ્ઞેશભાઈ બી. પટેલ ના ૧, ઓગષ્ટ-૨૦૨૪ ના રોજ તેઓના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંચવિધ કાર્યક્રમો રાખેલ…

અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

ટંકારા: તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલ અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ગનીભાઇ કડીવાર (બેટરીવાળા) ની પેનલનો વિજય થયો છે. ચૂંટાયેલા સભ્યોની નામાવલી નીચે મુજબ છે. પહેલી પેનલ (૧) ઉસ્માનગની આહમદભાઈ કડીવાર (૨) ઉસ્માનગની અલી ભાઈ શેરસીયા (૩) અયુબ હુશેનભાઈ કડીવાર (૪) અયુબ…

કાનપર પ્રાથમિક શાળામાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયા

વાંકાનેર: આજ રોજ કાનપર પ્રાથમિક શાળામાં વાલી મીટીંગ ધોરણ ૧ થી ૫ નો બાળમેળો તથા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ નિર્વાણ દિન  કાર્યક્રમ યોજવામાં આવ્યા. દરેક પ્રાથમિક શાળામાં સરકારના નિયમ મુજબ વર્ષ દરમિયાન 4 વાલી મીટીંગ યોજવામાં આવે છે .એમાંની આ વર્ષની…

અમરાપર મંડળીનું ચૂંટણી પરિણામ ચર્ચાના ચગડોળે

એક પેનલના 10 અને બીજી પેનલના 5 સભ્યો ચૂંટાયા લવાદમા લઈ જવાની તૈયારી કરતી કાતર પેનલ અગાઉથી પોલીસને જાણ કરતાં પોલીસતંત્ર હાજર રહ્યું રિકાઉટિંગ બાદ પરીણામ અલગ આવતા હરીફ ઉમેદવારોએ રોજકામમાં સહી ન કરી ટંકારા તાલુકાના અમરાપર ગામે આવેલ સેવા…

દૂધ મંડળીના કર્મચારીઓની મંડળીના હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાના ગામડામાં આવેલ દૂધ મંડળીઓના કર્મચારીઓને ધિરાણ આપતી શ્રી દૂધ મંડળીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના હોદ્દેદારોની આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મંડળીના પ્રમુખ તરીકે સિપાઈ ઇસ્માઈલભાઈ (ઢુવા) તથા ઉપપ્રમુખ તરીકે હુસેનભાઇ શેરસીયા (પીપળીયા…

લોકસભા ચૂંટણીમાં મંદિરમાં સભા સબબ તપાસ

ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડી ગયું છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપે સભા કરી હતી હવે ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો છે. લોકસભા…

Content Copying Forbidden !!

error: Content is protected !!