વઘાસીયા શાળાના ૮ વિદ્યાર્થીઓ CET ૫રીક્ષામાં કવોલીફાઇડ
મોરબીમાં તૃતિય અને વાંકાનેરમાં પ્રથમ અને તૃતિય વિદ્યાર્થીઓ વઘાસીયા શાળાના * CET માં વાંકાનેર તાલુકા પ્રથમ નંબર * CET માં મોરબી જિલ્લા તૃતિય નંબર વઘાસીયા પ્રાથમિક શાળાનું ગૌરવ એટલે * જેનિલ જગોદણા CET માં વાંકાનેર તાલુકા તૃતિય નંબર વઘાસીયા પ્રાથમિક…