કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વિશેષ

એમ્બ્યુલન્સમાં મુસાફરો બેસાડતા હોવાનો વિડિયો

વાંકાનેર તાલુકા વિસ્તારની સરકારી એમ્બ્યુલન્સ હોવાની લોકોમાં ચર્ચા મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સનો એક વિડિયો વાયરલ થયો છે. જેમા લજાઇ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં મુસાફર ભરતા હોય તેવુ દેખાઇ રહ્યુ છે અને આ વિડીયો મોરબી જીલ્લામાં…

વાંકાનેર કોંગ્રેસે ગિયર બદલવાની જરૂર છે

વાંકાનેર: સારી વાત છે કે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો રજૂઆતો કરે છે, પત્રો દ્વારા કે સમૂહમાં આવેદનો આપીને. પછી તે પીજીવીસીએલના પ્રશ્નો હોય, તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ હોય, પયગંબર સાહેબની બેઅદબીનો સવાલ હોય કે પછી રસ્તા રીપેરીંગની બાબત હોય. જોવામાં…

વાંકાનેર પોલીસે ફરીયાદ નહીં લેતા એસપીને રજુઆત

ગુમશુદા મહીલાના પતિની પત્નીને શોધી આપવા વિનંતી મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળીયા જેવી સ્થિતિએ માથું ઊંચક્યું હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશ મળવાના બનાવો લુંટ ચોરી હત્યા સહીતના બનાવો વધતા પોલીસની ઢીલીનિતિથી ફરી સવાલો ઉઠ્યા છે, જેમાં વાંકાનેર એમ્બીટો…

નોર્મલ કરતાં સિઝેરિયન ડિલીવરીની કમાણીમાં ડૉક્ટરોને વધુ રસ

ગાયનેક હોસ્પિટલોમાં પ્રસૂતા ‘ગ્રાહક’ બની નાણાં ખંખેરવા કરવામાં આવે છે બિનજરૂરી સિઝેરિયન ઓપરેશન ગર્ભવતી મહિલાઓની જીંદગી સામે રમત રમાઈ રહી છે ખ્યાતિ કાંડ બાદ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ચાલતા એક પછી એક કરતૂતનો ખુલાસો થઈ રહ્યો છે. ભગવાન સમાન ડૉકટરો હવે…

તૂટેલો પંચાસર પુલ: આગેવાનો ક્યાં સુતા છે?

સાડા ત્રણ મહિને ટેન્ડર નીકળ્યું ! વાંકાનેર: વાંકાનેર બાયપાસ રોડ પર પંચાસર પાસે મચ્છુ નદી ઉપરનો પુલ ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં તૂટેલો, આ ઘટનાને સાડા ત્રણ મહિના થઇ ગયા, ત્યારથી ભારે મોટા તોતિંગ વાહનો વાંકાનેર શહેરમાંથી પસાર થઇ રહ્યા છે, જેના…

આધાર અપડેટ કરાવવામાં વાંકાનેરવાસીઓ અકળાયા

લોકો પૂછી રહ્યા છે કે આગેવાનો ક્યાં છે? સરકારી સર્વર વારંવાર બંધ થઈ જતાં ભારે હાલાકી કામ-ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા લોકો વાંકાનેર: વાંકાનેર સહીત સમગ્ર ગુજરાતમાં હાલ આધાર કાર્ડમાં અપડેટની માથાકૂટ ચાલી રહી છે. થોડા સમય પહેલા…

ફિલ્મી સ્ટાઇલનો ગુન્હો મોબાઇલ ડીટેલથી પોલીસે ઉકેલ્યો

અરણીટીંબા વાડીએ પ્લાન મુજબ બોલાવી બીભત્સ માંગણી કરનારને પતાવી દીધેલ રાત્રીના ગળુ દબાવી મોત નિપજાવી મોટર સાયકલ કુવામાં નાખી દઈ તથા મોબાઇલ અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ક્યાંક નાખી દીધેલ વાંકાનેર: પરાઈ પત્નીને ખોટી રીતે હેરાન કરી બીભત્સ માંગણી…

હાલના મુસ્લિમ સમાજની પરિસ્થતિ: જવાબદાર કોણ?

વાંકાનેરના મુસ્લિમોને આ લેખ કેટલો લાગુ પડે છે? કાબેલ આગેવાનો સ્વીકારવા માટે અનિચ્છા અયોગ્ય આગેવાનો દ્વારા પોતાનો સ્વાર્થ પુરો કરવો મુસ્લિમ સમાજની હાલની પરિસ્થિતિ માટે મુસ્લિમ સમાજ પોતે જ પ્રાથમિક રીતે જવાબદાર છે. આ નિવેદન એકદમ તીખુ અને તુરત સ્વીકારવામાં…

પ્રતાપ રોડ પર ભરાતા પાણીનો નિકાલ જરૂરી

વાંકાનેર: તાજેતરમાં કલેકટરશ્રીએ જિલ્લા સંકલન સમિતિની બેઠક પછી વાંકાનેરમાં માર્કેટ ચોકથી દાણાપીઠ ચોક સુધીના રસ્તાનું નવીનીકરણ કરવાનું કામ વહેલી તકે શરુ કરવાની સૂચના આપ્યાના મીડિયા અહેવાલ છે. આ રસ્તા પર એક્સિસ બેંકથી વાંકાનેર શોપિંગ સેન્ટર સુધી ચોમાસામાં પાણી ભરાય છે.…

તમારા વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી તો નથીને?

વાંકાનેર શહેર અને તાલુકામાં 227 આંગણવાડી 4 આંગણવાડીમાં જગા ખાલી દિગ્વિજયનગરમાં 1, રામચોકમાં 1, ચંદ્રપુરમાં 5, ગુલશનપાર્કમાં 2, કોઠારીયામાં 3, રાતીદેવળીમાં 5, વઘાસિયામાં 3, પંચાસરમાં 4, સિંધાવદરમાં 7, મહીકામાં 4 અને ગાંગિયાવદરમાં 2 આંગણવાડીઓ વાંકાનેર: જો આપના વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી…

Content Copying Forbidden !!

error: Content is protected !!