કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેરમાં ગાજવીજ શરુ: વાદળિયું વાતાવરણ

સણોસરામાં કરા પડયા વાંકાનેરમાં પવન સાથે જોરદાર વરસાદ શરુ: લાઈટ ગઈ:લોકો ઘરમાં પૂરાયા વાંકાનેર: આજ રવિવારની વહેલી સવારે વાંકાનેર પંથકના અમુક વિસ્તારમાં સારા એવા છાંટા પડ્યા છે. જ્યારે સવારના 7:15 વાગ્યાની આસપાસ મેહુલિયાએ કટાણે ગાજવાનું પણ શરૂ કર્યું હતું…. આ…

અધિકારી લાંચ માંગે તો જાણ કરો 1064 ઉપર

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબરનું પ્રજા જાગૃતિ અભિયાન વાંકાનેર: વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં સરકારના ધારા ધોરણ મુજબ કાર્ય પદ્ધતિ સાથે પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે, ધનવાન બનવાની લાયમાં સરકારી અધિકારીઓ દ્વારા કામગીરી અંગે લાંચ રુશ્વત…

કેનેડા દેશની આવી છે ખૂબીભરી 15 વાતો

કેનેડા એક એવો દેશ છે, જે ઇમિગ્રન્ટ્સને આવકારે છે ત્યાંની હવા અને પાણી ઉત્તમ છે. જીવન પણ સારું છે ત્યાં માથાદીઠ આવક ઘણી વધારે છે. તેમાં બે ટાપુઓ છે જે ઈંગ્લેન્ડ કરતાં ક્ષેત્રફળમાં મોટા છે કેનેડાને ઇમિગ્રન્ટ્સનો દેશ પણ કહેવામાં…

ઢુવા ગામને ODF Plus Model જાહેર કરાયુ

સર્પકારે મોટર સાયકલ ચલાવતા દંડાયા વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું મોરબી જિલ્લામાં પણ આગમન થઈ ચૂક્યું છે. મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત…

ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન

વાંકાનેરમાં ભૂલી પડેલી રાજસ્થાનની મહિલાનું પરિવાર સાથે સમાધાન કરાવતું મોરબી સખી વન સ્ટોપ સેન્ટર મોરબી : તાજેતરમાં રાજસ્થાનની વતની મહિલા ભૂલી પડીને વાંકાનેર આવી જતા ભૂલી પડી ગયેલી મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું.…

ત્રણ ગ્રામ સેવકોને વિસ્તરણ અધિકારીનું પ્રમોશન

મૂળ તીથવાના વતની એહમદરઝા વલીમામદભાઈ ગઢવાળાનો સમાવેશ મોરબી જિલ્લામાં જુદા જુદા તાલુકામાં નોકરી કરતા ત્રણ ગ્રામ સેવકોને નિયમ મુજબ ખાતાકીય પરીક્ષા પાસ કરતા વિસ્તરણ અધિકારી (ખેતી)નું પ્રમોશન આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના આ ત્રણ ગ્રામ સેવકોમાં ટંકારા તાલુકામાં ઘુનડા ખાનપર…

જૂની કલાવડીના ઝાલા પરિવારનું ગૌરવ

મેક્સિકો ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં આર્યનમેનનું બિરુદ વાંકાનેર: મૂળ વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામનાં વતની અને હાલ રાજકોટ રહેતા મયુરસિંહ ઝાલા (ઓનર, સિદ્ધિવિનાયક મોટર્સ-રાજકોટ) ના પુત્ર સિદ્ધાર્થસિંહ ઝાલાએ તાજેતરમાં જ મેક્સિકો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં એક સાથે તમામ ઇવેન્ટ પૂર્ણ કરી…

વાંકાનેરના જુગાર રમવા મોરબી ગયા પણ પકડાયા

વીજ ચેકિંગમાં શહેરમાં વીજ ચોરી ઝડપાઇ: સાત લાખનો દંડ વાંકાનેરના ત્રણ શખ્સો મોરબીમાં જાણવા મળતી વિગત મુજબ ગેસ્ટ હાઉસ રોડ ના ખૂણે આવેલ શક્તિ ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે ચલણી નોટ આધારે જુગાર રમતા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી, ત્યારે…

મંજૂરી વિના જાહેરમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

મોટા અવાજે સ્પીકર વગાડવા પર થશે કાર્યવાહીઃ સરકાર સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ માટે લેવું પડશે લાઈસન્સ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારની કામગીરી અંગે વિવિધ મુદ્દે ટિપ્પણી કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક વધારો થઈ રહ્યો છે તેમાં હવે ધ્વનિ પ્રદૂષણને…

રવિ કૃષિ મહોત્સવના આયોજન અંગે બેઠક

રિક્ષાચાલકો દંડાયા: દારૂ અંગેના ગુન્હા ૨૪ અને ૨૫ નવેમ્બરના જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લામાં આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ ના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર…

Content Copying Forbidden !!

error: Content is protected !!