કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

સાંસદોને આવાસ કેવી રીતે મળે છે?

કેસરીદેવસિંહને દિલ્હીમાં ટાઈપ 5 બંગલો સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે. સરકારી આવાસ કેવી રીતે મળે છે? વર્ષ 1992 માં, આવાસ અને…

ફાયરીંગ બટની આજુબાજુમાં પ્રવેશબંધી

તા.૧૬/૮/૨૦૨૩ થી તા. ૪/૯/૨૦૨૩ સુધી રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી રાજકોટ ખાતે હાલ તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને હથિયારોની ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૧૬/૮/૨૦૨૩ થી તા. ૪/૯/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં…

પૂર્વ ધારાસભ્યશ્રી પીરઝાદા ગામડાઓની મુલાકાતે

લુણસર -પલાસના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો કરવા ખાત્રી આપી રૂબરૂ મુલાકાતની લોકોમાં સારી અસર પડે છે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તેમની ટીમ દ્વારા વાંકાનેરના લુણસર તથા પલાસ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતો તથા માલધારીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તેના…

વાંકાનેરના નવા નાયબ મામલતદારની યાદી

મોરબી : મોરબી જિલ્લા કલેકટર તંત્રમાં આજે મોટા ફેરફારો થયા છે. જિલ્લાના 19 નાયબ મામલતદારોની બદલીના ઓર્ડર થયા છે. ઉપરાંત બઢતી મેળવીને નાયબ મામલતદાર બનેલા 54 કર્મચારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા નાયબ મામલતદારોની…

રાજાવડલાના લોકપ્રશ્નોથી વાકેફ થતા ધારાસભ્યશ્રી

વાંકીયા, પંચાસીયા બાદ રાજાવડલા ગામે પહોંચ્યા રૂબરૂ મુલાકાતની લોકોમાં સારી અસર પડે છે અણઉકેલ પ્રશ્નો હલ કરવા આગેવાનોને ખાત્રી વાંકાનેર: વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા તેમની ટીમ દ્વારા તાલુકા ગ્રામ્ય પ્રજાની પાયાની સુવિધા સહિત પ્રજાને પડતી મુશ્કેલીની જાત…

રેલવેની સલામતીમાં RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)

1962માં ચીન સામેનાં યુધ્ધ દરમિયાન અને મુંબઇમાં 26 નવેમ્બરનાં રોજ હૂમલાનો મજબૂત સામનો કર્યો તમે રેલવે મુસાફરી દરમિયાન ખાખી યુનિફોર્મમાં ગન સાથે કોચમાં અવરજવર કરતાં સલામતી કર્મચારીઓને જોયા હશે. તેઓ આરપીએફના કર્મચારીઓ હોય છે. આરપીએફ શું છે, તેની સ્થાપના ક્યારે…

વાંકાનેરમાં પીણાં-પાણી વિતરકો દંડાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા વાંકાનેર: મોરબી ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા છ મહિનામાં વિવિધ ખાણીપીણીના ધંધાર્થીઓ પાસેથી તેમની પ્રોડક્ટના નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ જેટલા…

વાહનમાં થયેલ નુકશાનનો વીમો ચૂકવવા કોર્ટનો આદેશ

નવા ઢુવા ગામના વતનીની તરફેણમાં ગ્રાહક તકરાર કોર્ટનો ચૂકાદો વાંકાનેરના નવા ઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનું વાહન જાંબુડીયાથી બંધુનગર જતુ હતું, ત્યારે અકસ્માત થયો હતો; વીમાકંપનીએ વીમો આપવાની ના પાડતાં વિજયભાઇ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા…

જિલ્લામાં મારી માટી મારો દેશ હેઠળ કાર્યક્રમો

તા. ૯ થી ૩૦ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન આયોજન સંદર્ભે સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ મોરબી : સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી…

બનાવટી દવાને QR કોડ સ્કેન કરીને જાણો

પ્રથમ તબકકે સૌથી વધુ વેચાતી 300 દવાના પેકેજીંગ પર તે લાગુ કેટલાંક વખતથી બનાવટી દવા પકડાવાના કેસો વધી રહ્યા છે નવી દિલ્હી: બનાવટી કે હલ્કી ગુણવતાની દવાના દુષણને ડામવા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. દવાના પેકીંગ પર આજથી કયુઆર…

Content Copying Forbidden !!

error: Content is protected !!