કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજાશાહી વખતના પાળાના સમારકામ મુદે ચર્ચા

મોરબી સંકલન બેઠકમાં સૌની યોજના હેઠળ વધુ તળાવો સાંકળવા સહિતનો મુદ્દો આવરી લેવાયો રસ્તા પર તેમજ શહેરી વિસ્તારના દબાણો દુર કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ કરવું, બંધ થયેલ રાશનકાર્ડ ફરીથી શરૂ કરવાઅંગે પણ ચર્ચા મોરબી: કલેકટર જી ટી પંડયાના અધ્યક્ષસ્થાને…

સિમ દુકાનદારો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત

મોબાઈલ સિમ કાર્ડને લઈને સરકારે લાગુ પાડયો આ નવો નિયમ જથ્થાબંધ કનેક્શન પણ નહીં આપી શકાય નવી દિલ્હી: મોબાઈલ સિમ કાર્ડ દ્વારા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા હોય છે. ગુનાઓ કે ફ્રોડ અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો પણ કડક…

બહાર પડેલા ટેન્ડરમાં તમારા ગામનો સમાવેશ છે?

ચેકડેમનું સમારકામ, નવા રોડ, રોડ રિસરફેસિંગ, પંચાયત ઘર અને પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ રીપેરીંગના ટેન્ડર નિકળ્યા વાંકાનેર તાલુકાના ગામ પાંચદ્વારકા ખાતે ચેકડેમના સમારકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આમંત્રિત ટેન્ડર (NIT) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 22/08/2023 છે,…

પ્રજાપતિ સમાજના અગ્રણી મૃત્યુ બાદ દેહદાન કરાયું

જીવન જીવ્યા ત્યાં સુધી સમાજના ઉપયોગી થયા અને અવસાન પછી પણ દેહદાન થકી સમાજને ઉપયોગી થવું એનાથી મોટું એકેય પરોપકારી કાર્ય નહિ : મૃતકના પુત્ર વાંકાનેર: માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી પણ સમાજ અને દેશને કેટલો ઉપયોગી થયો એ…

હૃદયદ્રાવક મોત મળ્યું હતું બીરબલને

બીરબલની હત્યા, કોણે કરી કેવી રીતે? કાળજું કંપી જાય તેવો ખુલાસો આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ…

જેનેરિક દવાઓ નહીં લખનાર ડૉક્ટર્સના લાયસન્સ રદ

NMCનો મોટો નિર્ણય: બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહેવાયું જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે નવી દિલ્હી: NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે, જે દેશના તબીબોની ઉંઘ…

સદગુરુ આનંદ આશ્રમ દ્વારા મેડીકલ સાધનો અપાશે

જરૂરીયાતમંદોએ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સદગુરુ હરીચરણદાસજી મહારાજ પ્રેરિત પૂજય સદગુરુ રણછોડદાસજી મહારાજના સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ ખાતે જરૂરીયાતમંદોને મેડીકલ સાધનો વિનામૂલ્યે આપવાનો પ્રારંભ કરાયો છે. જેમા જરૂરીયાતમંદોને વ્હીલચેર, વોકર, બેડ, સ્ટીક, એરગાદલુ તથા ટોયલેટ ચેર…

શહેરના માર્ગ સમારકામ માટે MLA ને 2 કરોડ

ગ્રાન્ટ ફાળવણીનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2…

ભોજપરા ખાતે પર્યાવરણ બચાવોનો સંદેશ

પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડધરા સ્ટાફના સહયોગથી ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું વાંકાનેર: ભોજપરા ખાતે તાજેતરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પર્યાવરણ પ્રેમી નીલેશભાઈ સરાસવાડિયા દ્વારા વન મહોત્સવ નિમિતે ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના ફાર્માસિસ્ટ…

આજે સાંસ્કૃતિક વિદ્યાલયની તિરંગા રેલી

અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે વાંકાનેર: ચંદ્રપુર હાઇવે સ્થિત સાંસ્કૃતિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની આજે સવારે નવ વાગે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક વિદ્યાલયના આચાર્યશ્રી મુસ્તાક બાદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળા દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!