કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

તાલુકામાંથી તલાટી/ કલાર્કની પરીક્ષામાં ઉત્તીર્ણ

તલાટીમાં કોઠીનાં અને ક્લાર્કમાં પાંચદ્વારકાના બહેન ઉત્તીર્ણ: અભિનંદન ! તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં વાંકાનેર તાલુકામાં વસતા મોમીન સમાજમાંથી તલાટીમાં કોઠીનાં અને ક્લાર્કમાં પાંચદ્વારકાના બહેન ઉત્તીર્ણ થયા હોવાની માહિતી મળી છે. સરકારે જાહેર કરેલ લિસ્ટમાં તલાટીમાં કુલ 3437 ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાં કોઠીનાં…

સીટી પોલીસ દ્વારા મેરા દેશ મેરી મિટ્ટી અભિયાન

વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ગઈ કાલે ” મેરા દેશ, મેરી મિટ્ટી ” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિટી પીઆઇ પી. ડી. સોલંકીની આગેવાનીમાં પોલીસના તમામ જવાનો અને શાળાના બાળકો દ્વારા શહેરના રાજમાર્ગો પર હાથમાં તિરંગા…

તલાટી-જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર

ગાંધીનગર: 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર થયું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે. આ અંગેની જાહેરાત આઈપીએસ હસમુખ પટેલે સોશ્યલ મીડિયા…

ચંદ્રપુર, સિંધાવદર, ભા.જાંબુડીયાને મળશે ટ્રૉલી

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫ માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦ ટકા ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૩ મા વાંકાનેર તાલુકામાં 3 ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી આપવામાં આવશે. જેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, મોરબી…

પાલિકામાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયત ખાતે પણ આયોજન થયું વાંકાનેર: સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે,…

વાંકાનેર તાલુકામાં પીજીવીસીએલનું ચેકિંગ થયું

જિલ્લામાં 1.14 કરોડની વીજચોરી ઝડપાઈ વાંકાનેર: મોરબી જિલ્લામાં વ્યાપક વીજચોરીની ફરિયાદો વચ્ચે તાજેતરમાં પીજીવીસીએલની વિવિધ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2025 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 258 કનેક્શનમાં 1 કરોડ 14 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ છે.…

જીનીયસ‌ સ્કૂલ- મહિકા ખાતે કાર્યક્રમ યોજાયો

વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમનો રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ વાંકાનેર: નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા‌ ગામે આવેલ જીનીયસ‌ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો. નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા ગામે…

મેળાના મેદાનની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક

છેલ્લા બે વર્ષથી હરરાજીમાં પાલિકાને લાખોની આવક થાય છે અગાઉ વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવાતું હતું વાંકાનેર: વાંકાનેરમાં મેળાના મેદાનની પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી. જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો…

ભોજપરાના બનાવટી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણ

આરોપીઓ સામે વધુ કલમોનો થયો ઉમેરો વાંકાનેર: ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતે લગ્ન કર્યા…

કોરોનામાં માતા-પિતા ગુમાવનારને લગ્નમાં રૂ.2 લાખ

આ સહાય દીકરીને જ આપવા માટે જોગવાઈ અનાથ બનેલને રૂ.4000 અને કોઈ એક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.2000 આપવામાં આવે છે વૈશ્વિક મહામારી કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના…

Content Copying Forbidden !!

error: Content is protected !!