કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

સહારામાં ફસાયેલા પૈસા મેળવવા અરજી કઈ રીતે કરવી?

નાણાં પરત મેળવવા તમારી જાતે જ નીચે મુજબની પ્રક્રિયા કરો વાંકાનેર શહેર અને તાલુકાના ઘણા ગ્રામવાસીઓએ સહારા ઇન્ડિયા પરિવારમાં પોતાની બચત મૂડીનું રોકાણ કરેલ છે. ગ્રીન ચોક પાસે આની ઓફિસથી સંચાલન થતું હતું. ફસાયેલા આ નાણાં પરત મેળવવા તમારી જાતે…

વાંકાનેરના પાંચ પોલીસ કર્મચારીઓની બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 21 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં વાંકાનેરથી અન્યત્ર…

જરૂરી ડોક્યુમેન્ટ રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે

વાંકાનેર: હુસેનભાઇ અમીભાઈ ખોખર blue dart કુરિયરમાં સર્વિસ કરે છે. વાંકાનેરમાં ડિલિવરી કરવા જાય છે. ભાટિયા સોસાયટીમાંથી વિવેકાનંદ સોસાયટીમાં દેવા નીકળેલ ત્યારે રસ્તામાં અગત્યના કાગળ કલ્પેશભાઈ કનકભાઈ ભટ્ટના ડોક્યુમેન્ટ જરૂરી રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે એના ડોક્યુમેન્ટ નંબર ૩૧૮૪૪૬૬૬૯૨૧ છે‌.…

ડીડીઓના આદેશથી હસનપરમા દબાણ હટાવતી ગ્રામ પંચાયત

ઢોર ડબ્બામાં દુકાન, તલાટી મંત્રીના ક્વાટર્સ ઉપર મકાન બનાવી દેવાયું હતું વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે ગ્રામ પંચાયત હસ્તકની સરકારી મિલ્કત ઉપર કબ્જો કરી લઈ ઢોર ડબ્બામાં પાકી દુકાન, શૌચાલય બનાવવાની સાથે દબાણકર્તાઓ દ્વારા સ્નાનઘાટ પચાવી પાડી તલાટી કમ…

પાંજરાપોળને મળી નાણાંકીય સહાય

કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શુભેચ્છકોનું સરાહનીય કદમ વાંકાનેર: દીવાનપરામાં આવેલ વાંકાનેર પાંજરાપોળમાં સદાય નાણાંકીય ખેંચ રહેતી હોય છે. તો દોશી કોલેજના એક્સ. પ્રિન્સિપાલ સ્વ. શ્રી લલિતભાઈ મહેતાની ગૌ સેવાની પ્રવૃત્તિ આગળ વધતી રહે તેવા શુભ આશયથી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને…

કેસરીદેવસિંહની સાંસદ તરીકે ગુરુવારે શપથવિધિ

સત્રની શરૂઆત 20 જુલાઈથી થનાર છે ગાંધીનગર: ગુજરાત રાજ્યસભા ચૂંટણી રાજ્ય સભા માટેના ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ જાહેર થઇ ગયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભાના સાંસદ બન્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં…

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

આજથી ફુલ ટાઇમ નિયમિત કાન, નાક, ગળાના ડો. રચના ખોખાણીની સેવા શરૂ કરાશે…   વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેકસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજથી કાન, નાક તથા ગળાના સર્જન ડોકટ૨ ૨ચના ખોખાણી M.S. (ENT) નિયમિત સારવાર માટે ઉપલબ્ધ રહેશે, જેનો લાભ…

પ્લેગ્રાઉન્ડ વગરની સ્કૂલો સામે કાર્યવાહીની શરૂઆત

શિક્ષણ વિભાગે સ્કૂલો પાસેથી મેદાન અંગેની માહિતી મંગાવાઈ રાજ્યમાં અનેક સ્કૂલો મેદાન વગર જ ચાલતી હોવાની અવારનવાર વિગતો સામે આવે છે, ત્યારે તમામ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાઓમાં આવેલી શાળાઓ પાસેથી તાત્કાલીક મેદાન અંગેની વિગતો મંગાવાઇ છે. જેમાં સ્કૂલ પાસે પોતાનું…

સાંસદ મોહનભાઈ કુંડારીયાના નિવેદનથી રાજકીય ગરમાવો

સભામાં ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર રહ્યા સાંસદ કેસરીસિંહનું ભાષણ મોભાદાર હતું શ્વાનને એવું ના સમજાય કે ગાડું અમારા હિસાબે ચાલે છે, એવું નિવેદન કર્યું હતું વાંકાનેર: રાજ્યસભામાં વાંકાનેરના યુવરાજ કેસરીસિંહજીની પસંદગી થયા બાદ ફ્રોમ ભર્યા પછી બિનહરીફ ચૂંટાયા હોય સાંસદ…

તમારી જમીન પર થઈ ગયો છે ગેરકાયદે કબજો?

તો આ કાયદા હેઠળ નોંધાવો ફરિયાદ; તરત જ આવી જશે નિકાલ નવી દિલ્હીઃ પ્રોપર્ટી અને જમીનને સ્થાયી મિલકત માનવામાં આવે છે, એટલે કે તેને કોઈ ચોરી નથી શકતું. પરંતુ તેના પર ગેરકાયદે કબજો કરી શકે છે અથવા તેને હડપી શકે…

Content Copying Forbidden !!

error: Content is protected !!