કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

જાણો: કોણ છે આ નાગની માસી?

કેમ લોકો આને જોઈને ડરી જાય છે? માદા અન્ય કોઈ પુરુષ સાથે સબંધ બનાવતી નથી તમે ઉપર બતાવેલ ફોટામાં રહેલ જીવને તમારી ઘરની આસપાસ જોયુ જ હશે અને મોટા ભાગના લોકો આને જોઈને ડરી જતા હોય છે. ઘણી વખત આના…

હવે રોડની ગુણવત્તાની જવાબદારી મુખ્ય ઈજનેરના શીરે

રાજય અને પંચાયત હસ્તકના રોડની ગુણવતા સુધારવા સીએમનો મહત્વનો નિર્ણય નેશનલ હાઈવેની કામગીરીને પણ ઉત્તર અને દક્ષિણ બે અનુભાગોમાં વહેંચવાનો નિર્ણય સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ રીજીયનનાં મુખ્ય ઈજનેરોએ તેમનાં રીજીયનની પંચાયત અને રાજ્ય બેય રસ્તાઓની કામગીરી સંભાળવાની…

વાંકાનેરમાં મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આઈસીડીએસ વિભાગ ઘટક એક અને બે દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાના આંગણવાડી કેન્દ્રના વર્કર બહેનો દ્વારા વાનગી લાવવામાં આવી હતી. આ વાનગીઓ મિલેટમાંથી…

રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના રામ ભરોસે

29 હજાર મધ્યાહન ભોજન કેન્દ્રોને 2 મહિનાથી અનાજનો જથ્થો જ નથી મળ્યો! ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના રાજ્યનાં અનેક ગરીબ બાળકોને શાળાઓમાં મફત પૌષ્ટિક ભોજન પુરું પાડવા માટે વર્ષ 1984માં શરૂ કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સહભાગીદારીથી ચાલતી આ…

સાંસદ કેસરીદેવસિંહને સત્કારવા લોકોમાં થનગનાટ

આવતી કાલે વાંકાનેર શહેરમાં સત્કાર રેલીનું આયોજન દરેક સમાજના અગ્રણીઓની અપીલ: બાપુના સ્વાગત માટે બહોળી સંખ્યામાં લોકો હાજર રહે વાંકાનેર : ભાજપ દ્વારા વાંકાનેર નામદાર મહારાજા કેસરીદેવસિંહજીને રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરતા વાંકાનેર વાસીઓમાં અનેરો ખુશીનો આનંદ જોવા મળી રહ્યો…

વાંકાનેરમાં ચાલ્યું જર્જરીત મકાનો પર બુલ્ડોઝર

ગેરકાયદે દબાણ કરનારાઓ ઉપર તવાઈ બોલાવાશે વાંકાનેર: નગરપાલિકા દ્વારા અગાઉ જર્જરીત મકાનો ઈમારતોનો સર્વે હથ ધરાયો હતો. આજે શહેરના છેવાડાના વિસ્તારોમાં વિશીપરા તથા મીલપ્લોટ વિસ્તારથી જર્જરીત મકાનો તોડી પાડવાની કાર્યવાહી ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયા દ્વારા હાથ ધરાઈ હતી. જેમાં વિશીપરા…

વાંકાનેર નગરપાલિકા ગ્રાન્ટ વાપરવામાં કંજુસ

વણ વપરાયેલી રહેલી રૂ.2.55 કરોડની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી વાંકાનેર: વાંકાનેર તાલુકો વર્ષોથી વિકાસ ઝંખી રહ્યો છે. સમસ્યાઓનો તોટો નથી. આથી સમસ્યાઓ હલ કરવા માટે સરકાર નગરપાલિકાઓને વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલાવે છે, પણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતને…

મોરબી જિલ્લાને મળ્યા વધુ એક ડીવાયએસપી

નિકુંજ પટેલની નિમણુંક કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આજે પ્રોબેશનમાં રહેલ ડીવાયએસપીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેમાં કુલ ૧૫ જેટલા ડીવાયએસપીને વિવિધ જિલ્લામાં નિમણુંક આપવામાં આવી છે. જ્યાં મોરબી જિલ્લામાં વધુ એક ડીવાયએસપી નીમવામાં આવ્યા છે. આગામી…

ઈરાનમાં દારૂ પીનારાને ફાંસીની સજા

વેચવા પર 80 કોરડા ફટકારવામાં આવે છે યુરોપ-અમેરિકાના મોટાભાગના દેશોમાં દારૂ શોખ અને આનંદનું પ્રતીક છે, જ્યારે વિશ્વના ઘણા દેશો એવા છે, જ્યાં દારૂ પીવો સારો માનવામાં આવતો નથી. ઘણા દેશોમાં આના પર કડક નિયંત્રણો છે. ઈરાનમાં દારૂ પીવા પર…

સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ તથા તળપદા કોળી જ્ઞાતિ કર્મચારી મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે. બેડીપરા શ્રમજીવી સોસાયટી સહકારી મંડળીના પ્રમુખશ્રી રણછોડભાઈ કોબીયાએ એક યાદીમાં જણાવ્યું છે કે સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થી મિત્રો તથા સ્વજનોને જણાવવાનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!