કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મોરબી જીલ્લા ભાજપની નવી ટીમની રચના

વાંકાનેરના છ કાર્યકરોનો સમાવેશ પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, જીલ્લા પ્રભારી સાથે ચર્ચ કરી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા મોરબી જીલ્લા સંગઠનના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા ભાજપના…

શાળાની સામે જ ધમધમે છે દારૂના હાટડાં

નિર્મળા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલની SPને રજૂઆત જડેશ્વર રોડ પરની સ્કૂલ સામે દારૂના વેપાર થતો હોવાની વાતે ખળભળાટ વાંકાનેર: જડેશ્વર રોડ પર ખાનગી શાળા સામે 2 વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવી પડી, સ્થાનિક પોલીસની…

ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન

ગેલેકસી ગ્રુપની વધુ એક કલગી વાંકાનેર: આરોગ્ય ક્ષેત્રે વાંકાનેરમાં નવી એક સુવિધાનું સેન્ટર આજુબાજુના વિસ્તારને મળવા જઈ રહ્યું છે. નેશનલ હાઇવે ગુલશન પાર્કના મેઈન રોડ પર ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નામથી આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. ભારતમાં 1 જુલાઇ ને…

ઉપાધિ: વીજ ધાંધિયા માટે તૈયાર રહેજો

40 હજાર કર્મચારીઓનું ગુજરાતમાં આંદોલન વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ, બુધવારથી અચોક્કસ મુદતની હડતાલ મોરબી : વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ નીવડી છે. જેથી હવે જીબીઆ દ્વારા આજ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ અને બુધવારથી…

મળેલ મોબાઈલ/ રૂપિયા માલિકને પરત કર્યા

સરતાનપરના શખ્સની આ વસ્તુઓ શહેર ભાજપના ઉપપ્રમુખને મળેલ વાંકાનેર મેઈન બજારમાં અપાસરા શેરીની બાજુમાં અમિતભાઈ શાહની અમીત ટ્રેડર્સના નામે દુકાન આવેલ છે, જેઓને કાલે એક મોબાઈલ સાથે રોકડ રકમ પણ મળેલ. અચાનક મળેલ મોબાઈલ ઉપર કોલ આવે છે, જેમાં વાત…

વાંકાનેર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડયો

નુકશાનીની કોઈ ખબર મળેલ નથી વાંકાનેર તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં ગઈ કાલે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી મેઘરાજાએ હેત વરસાવ્યું છે. સરકારી ચોપડે 1 ઇંચ જેટલો (25 mm) વરસાદ પડયો છે. મોરબી જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો હળવદ…

લુણસરીયા-કેરાળા: મચ્છુમાં કોઝવે કરવા રજૂઆત

ખુશી ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત લુણસરીયા-કેરાળાના રસ્તે મચ્છુમાં કોઝવે બનાવો (આરીફ દિવાન દ્વારા) મોરબી: વાંકાનેર તાલુકાના લુણસરિયાથી કેરાળા તરફનો માર્ગ, જે મચ્છુ નદીમાંથી પસાર થઈ નેશનલ હાઈવેને જોડતો માર્ગ સરકાર દ્વારા કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા સહિત વિદ્યાર્થી અને…

હજ માટે 15 લાખ મુસ્લિમો મક્કા પહોંચ્યા

કોરોના પહેલા 24 લાખ હજ યાત્રીઓએ હજ યાત્રા કરી હતી સાઉદી અરબમાં વાર્ષિક હજ યાત્રા માટે અત્યાર સુધી લગભગ 15 લાખ વિદેશી હાજીઓ પહોંચ્યા છે. જેમાંથી મોટા ભાગના હાજી વિમાન મુસાફરી થકી મક્કા પહોંચ્યા છે. સાઉદીના અધિકારીઓના કહેવા અનુસાર 2020માં…

પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવા પર પ્રતિબંધ નથી

એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો પણ આપ્યો છે લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો…

રાતીદેવરી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે દાતાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનકુંવરબા ધામના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મળેલ માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે અનકુંવરબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી અલ્પેશભાઇ…

Content Copying Forbidden !!

error: Content is protected !!