આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદત વઘી
14 સપ્ટેમ્બર સુધીમાં ઓળખ કાર્ડ /સરનામાનો પુરાવો અપલોડ કરી શકાશે વાંકાનેર: કેન્દ્ર સરકારે ફરી એકવાર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા વધારી દીધી છે. UIDAI દ્વારા જારી કરવામાં આવતા આ દસ્તાવેજને અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2023 સુધી હતી, જેને લંબાવવામાં…