કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ગાંજા સાથે પકડાયેલ શખ્સને જામીન મળ્યા

પાન – બીડીની કેબીન ધરાવતો શખ્સ બીજી વખત પકડાયેલ મોરબીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા રેડ પડી હતી અને તેમાં અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ બીજી વખત ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો ત્યાર બાદ વાંકાનેર સિટી…

મેસરિયા આરોગ્ય કેન્દ્રમાં સગર્ભાની સફળ પ્રસુતિ

ભલગામના રહેવાસી સગર્ભાનું બાળક હાલ તંદુરસ્ત છે વાંકાનેર : બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે વાંકાનેર તાલુકાના મેસરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સગર્ભાની સફળ પ્રસુતિ કરવામાં આવી હતી. ભલગામ ગામના કિંજલબેન સીતાપરા નામના સગર્ભાને પ્રસુતિની પીડા થતાં તેઓને મેસરીયા આરોગ્ય કેન્દ્ર…

વૈશાલીનગર અને રાણેકપરમાં અન્યોને આશરો મળ્યો

પેડકની વૈશાલીનગર સોસાયટીના લોકોએ ઝૂંપટ્ટીમાં રહેતા 60 અને રાણેકપરમાં 70 જેટલા આદિવાસીઓને આશરો આપી માનવતા મહેકાવી વાંકાનેર વિસ્તારની બાજુમાં આવેલી વૈશાલી નગર સોસાયટીમાં રહેતા લોકોએ આ કુદરતી આપતી વાવાઝોડામાં કોઈ નાના માણસો જેમની પાસે રહેવા માટે પાકા મકાન ન હોય…

24 પશુઓના મોત, હાલ સુધી માનવમૃત્યુના સમાચાર નથી

વાંકાનેરમાં આજે સવારે છ વાગ્યા પછીથી વરસાદ શરુ થયો રાજ્યમાં 22 લોકોને ઈજા થઈ છે: કાલથી નુક્સાનીની સર્વે થશે શરૂ : રાહત કમિશનર વાંકાનેર: બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની…

સાવધાન! વાવાઝોડાની બે થપાટો આવશે

વાવાઝોડાના એકથી ત્રણ લેયરમાં પવનની ગતિ ખૂબ જ વધુ હોઇ શકે આ વખતના વાવાઝોડામા સૌથી મહત્વની વાત એવી સામે આવી છે કે, આ વખતે વાવાઝોડું બે થપાટ મારવાનું છે. એટલે પહેલી થપાટ પછી પવનની ગતિ ધીમી પડે કે બહાર શું…

લુણસર નજીક સેનેટરીવેર્સ ફેક્ટરીના પતરા તૂટ્યા

ભારે પવનથી પતરાની સાથે કાચાપાકા માલને પણ નુકશાની મોરબી : વાવઝોડાનું કાઉન્ટ ડાઉન વચ્ચે તેજ પવનથી વાંકાનેરના લુણસર પાસે આવેલ સેનેટરીવેર્સ ફેક્ટરીમાં નુકશાની થઈ હોવાના અહેવાલ મળે છે. ભારે પવનને કારણે સેનેટરીવેર્સ કારખાનાના પતરા તૂટ્યા હતા સાથે જ કાચાપાકા માલને…

4 વાગ્યે નહીં, હવે રાત્રે 8-30થી 9 વચ્ચે ટકરાશે વાવાઝોડું

જાણો બ્રેકીંગ ન્યુઝ તીવ્રતા થોડી ઘટી, કચ્છ પર ખતરો યથાવત્ અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપરજોયને લઈને મહત્ત્વનાં અપડેટ સામે આવ્યાં છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપરજોય વાવાઝોડું…

વાંકાનેરમાં આજે ૧૨૦નું વાવાઝોડું: હવામાન ખાતું

અત્યારે જખૌથી 180 કિલોમીટર દૂર ભારે વરસાદ પડશે- વાંકાનેરવાસીઓ સાચવજો અન્ય જગાએ ક્યાં કેવું વાવાઝોડુ ફૂંકાશે? સાંજ સુધીમાં કચ્છના જખૌ દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા વાંકાનેર,તા.૧પ: આજે કચ્છ, જામનગર, દ્વારકામાં અતિશય ભારે વરસાદની, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની,…

રાહત કેમ્પની મુલાકાત લેતા રાજ્યના નાણામંત્રી

ધારાસભ્ય દ્વારા ચાલતા કેમ્પની રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ સમીક્ષા કરી ૫૫૦ થી વધુ લોકો માટે રહેવા જમવાની ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા બિપોરજોય વાવાઝોડાની આફતમાં લોકોને મદદરૂપ થવાના હેતુ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ…

લાડલા ટ્રાવેલ્સની સ્થળાંતરીતો માટે ફ્રી પરિવહન

ફ્રી સેવાની જાહેરાત કરાઈ વાંકાનેર : વાંકાનેરમાં વાવાઝોડામાં સ્થળાંતરીતોના પરિવહન માટે લાડલા ટ્રાવેલ્સ દ્વારા ફ્રી સેવા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ટ્રાવેલ્સ દ્વારા કોરોના વખતે પણ ફ્રી સેવા અપાઈ હતી. ઉપરાંત કોઈ પણ નાત જાતના…

Content Copying Forbidden !!

error: Content is protected !!