કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

બેસ્ટ બીએલઓ તરીકે વાંકાનેરના પંડયાને પ્રમાણપત્ર

ભાગ નંબર-224 ના બીએલઓએ જિલ્લા કક્ષાએ સન્માન વાંકાનેર: તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર…

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

લેપટોપ, પેનડ્રાઈવ સહિતનું હિસાબી સાહિત્ય કબ્જે માર્ચ મહિનો નજીક આવતા જ જીએસટી વિભાગ સતર્ક બન્યો છે. ડીજીજીઆઈ રાજકોટ દ્વારા બે સિરામિક ગ્રુપ પર દરોડા પાડી અંદાજે 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળેલ માહિતી મુજબ…

નાગા થઈને ફરતી મદારી ગેંગનો એક આરોપી ઝડપાયો

14 ફરિયાદો નોંધાઈ ચૂકી છે સોનાની વીંટી, કડુ સહિત કુલ એક લાખથી વધુની કિંમતના દાગીનાઓ પડાવી લીધા હતા મદારી ગેંગ દ્વારા સાબરમતી વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈને ઘરેણા પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા અમદાવાદ ઝોન-2 એલસીબીની ટીમે…

મેસરિયા સિંચાઈ યોજના અને વાંકીયા રોડનું ટેન્ડર

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

બે વાંકીયાને જોડતો રસ્તો વાંકાનેર: તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજના અને વાંકીયાથી વાંકીયા-૨ રોડના કામના ટેન્ડર બહાર પડયા છે, વધુ વિગત નીચે મુજબ છે…. (1) મેસરિયા નાની સિંચાઈ યોજના, તા. વાંકાનેર માટે નહેર પ્રણાલીના પુનઃસ્થાપન માટે ટેન્ડર નંબર: ૫૩૬૦૫૬૪૨ થી…

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

જામનગર-વડોદરા ઇન્ટરસિટી રદની તારીખો જાણો અમદાવાદ-વિરમગામ સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ કામગીરી ચાલી રહી છે રાજકોટ: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને…

પંચાસીયાની જમીન અંગે વાંકાનેર સિવિલ કોર્ટનો ચુકાદો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેર: મુખત્યારનામાના આધારે થયેલા વેચાણ વ્યવહાર કાયદેસર નથી તેવું ઠરાવી વાંકાનેર સીવીલ કોર્ટે વેચાણ દસ્તાવેજ સેટએસાઇટ કરવાનો કરેલ હુકમ હતો. અને વાદીઓને ખેતી કરવામાં અંતરાય અવરોધ કરવો નહીં તેવો મનાઇ હુકમ પ્રતિવાદીઓ વિરૂદ્ધ ફરમાવેલ હતો.વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમ જમીન…

વસ્તી ગણતરીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નોની યાદી એક સર્વેયરને 700થી 800 લોકોનું કામ સોંપવામાં આવશે વસ્તી ગણતરી 2027નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઘર ગણતરીના પ્રથમ તબક્કા માટે પ્રશ્નોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 33 પ્રશ્નો છે. બીજા તબક્કા, વસ્તી…

પીએમ કિસાન યોજઓના લાભ લેવા ફાર્મર આઈડી ફરજિયાત

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે ભારત સરકારના ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (Agristack Project) હેઠળ હવે ખેડૂતોને પણ આધાર કાર્ડની જેમ 11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે. કૃષિ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ…

રાતાવીરડા- વિરપર નવનિર્મિત રોડનું નિરીક્ષણ કરતા સાંસદ

શરૂ થયેલા વિકાસકાર્યની ગુણવત્તા ચકાસી સાંસદે ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા વાંકાનેર: છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવાના સંકલ્પ સાથે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામથી વિરપર સુધીના RCC રોડનું નિર્માણ કાર્ય પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી…

દિક્ષીત વાઘેલાનું જિ.પંચા. પ્રમુખ-ધારાસભ્યે કર્યું સન્માન

સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો વાંકાનેર: અહીંના દિક્ષીત વાઘેલાએ વર્ષ ૨૦૨૫માં ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો જેથી કરીને જિલ્લા પંચાયત પ્રમુખ…

Content Copying Forbidden !!

error: Content is protected !!