કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

દિક્ષીત વાઘેલાનું જિ.પંચા. પ્રમુખ-ધારાસભ્યે કર્યું સન્માન

સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો વાંકાનેર: અહીંના દિક્ષીત વાઘેલાએ વર્ષ ૨૦૨૫માં ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો જેથી કરીને જિલ્લા પંચાયત પ્રમુખ…

દેવદૂત બની આવેલી વાંકાનેર 108ની ટીમ

શ્વાસની તકલીફ ધરાવતી નવજાત બાળકીને સમયસર મોરબી પહોંચાડી જીવનદાન આપ્યું વાંકાનેરમાં આજે 108 ઇમરજન્સી સેવાની ટીમે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને તત્પરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર એક કલાકની નવજાત બાળકી, જેને જન્મ સમયે ઓક્સિજનની ગંભીર કમી હતી, તેને…

વાલાસણમાં માતાની હત્યા કરનારને જન્મટીપની સજા

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

બનાવ 2020 માં બન્યો હતો જન્મટીપની સજા અને રૂ ૨૬ હજારનો દંડ વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામમાં ભુવા પાસે એક શખ્શ દાણા જોવડાવવા ગયો હોય ત્યારે ભુવા સુતા હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને માતા અને પુત્રીને છરીના ઘા ઝીંકી દીધા હતા…

વઘાસિયામાં નીલ ગાયના બચ્ચાને બચાવતા સેવાભાવીઓ

કીચડમાંથી બહાર કાઢી ફોરેસ્ટ વાળાને સોંપ્યું વાંકાનેર: આજરોજ આપણા જૂના વઘાસિયા ગામના પાણીના સંપ પાસે શક્તિ માતાજીના મંદિર પાસે એક નીલ ગાયના બચ્ચાને કૂતરાઓએ ચૂંથી નાખતા અવાજ સાંભળતા જ બનાવ સ્થળે વઘાસિયાના સુખુભા પહોંચી જાતા ગૌ-સેવક સેવાભાવી જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને…

તા. 31 સુધીમાં બાગાયતી ખેડૂતોએ બીલ રજૂ કરવા

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

મોરબી: ચાલુ નાંણાકીય વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત…

ટંકારામાં 21 જાન્યુ.એ ફરિયાદ નિવારણ કાર્યક્રમ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર: લોકોની ફરિયાદોના નિવારણ માટે ટંકારા તાલુકા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-2026 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.21ના રોજ સવારે 11:00 કલાકે ટંકારા મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો -ફરિયાદો સમયમર્યાદામાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા…

વીજ કનેક્શન, લોડ વધારા અને નામફેર માટે જરૂરી દસ્તાવેજો

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી નવા વીજ કનેક્શન મેળવવા, હાલના કનેક્શનમાં લોડ વધારો કરવા તેમજ નામફેરની પ્રક્રિયા માટે જરૂરી એવા દસ્તાવેજોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ અરજદારોએ નિયત અરજીપત્રક એ-૧ ફોર્મ સાથે મિલકતની…

છેવાડાના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો

વાંકાનેર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી કાર્યરત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા વાંકાનેરના દેરાળા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામલોકોના સહકાર અને સેવાભાવી સ્વયંસેવકોના ઉમદા પ્રયત્નોથી આ કેમ્પને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 31…

વાંકાનેર શહેર/ ગ્રામ્યના નવા ટેન્ડર પ્રકાશિત

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

ધર્મનગર ખાતે પુસ્તકાલય બિલ્ડિંગ અને તાલુકા પોલીસ લાઇન, પાર્કિંગ શેડ, સ્ટ્રીટલાઇટ તથા ચાવડી ચોકી પોલીસ સ્ટેશનના કલરકામનો સમાવેશ (1) વાંકાનેર તાલુકમાં નર્મદા જળ સંસાધન વિભાગનું સિવિલ વર્ક્સ – વોટર વર્ક્સનું ટેન્ડર બહાર પડયું છે, આ કામનો સમયગાળો ૧૧ મહિના રાખવામાં…

યુવા કૉંગ્રેસ દ્વારા ઝોનના પ્રભારી તરીકે નિમણુંક

સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે ડો. રૂકમુદિન માથકિયા વાંકાનેર: ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસ દ્વારા પ્રમુખ ડો. પ્રવીણ વણોલે ગુજરાતના વિવિધ ઝોનના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે, જેમાં ગુજરાત યુવક કૉંગ્રેસના ઉપપ્રમુખ ડો. રૂકમુદિન માથકિયાની સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!