કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

એકતા ગ્રુપ દ્વારા ત્રણ દિ’માં બે બીનવારસી મૃતદેહની અંતીમવિધી

એક અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી ટ્રેક પર પડતું મૂક્યું હતું બીજાનું ભોજપરાની સીમમાં રહેતા વયોવૃધ્ધનું મૃત્યુ થયેલ વાંકાનેર: અહીં રેલ્વે સ્ટેશન ખાતે ગત તા.24/12ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઓખા-નાથદ્વારામાં મુસાફરી કરતા આશરે 55 વર્ષીય અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી ટ્રેક…

લજાઈમાં બીજ કોર્પોરેશન કંપનીમાં આગ લાગી હતી

અમરસર રેલવે ફાટકે પંચાસિયાના રહીશની કારમાં આગ

ટંકારા: તાલુકાના લજાઈ ગામે બીજ કોર્પોરેશન કંપનીમાં આગની ઘટના સામે આવી હતી જે અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલ આગ પર કાબુ મેળવી સરાહાનીય કામગીરી કરી હતી. આ આગની…

આવતી કાલે નવાપરામાં પાવર બંધ રહેશે

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પંચાસર સબ સ્ટેશન, હસનપર બ્રિજ, ઝાંઝર સિનેમા, આસ્થા ગ્રીન, શિવપાર્ક, હરિપાર્ક, પંચાસર ચોકડીથી નવાપરા રોડ અને ધરમનગરને અસર વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ:- 31/12/25 ના રોજ (આવતી કાલે) સવારે 08:00 વાગ્યા થી 04:00 વાગ્યા સુધી MVCC…

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદ વરસી શકે છે રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં માવઠા સાથે 2025ની વિદાય થશે અને નવા વર્ષની શરૂઆત પણ માવઠા સાથે થશે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી…

રાજયની ખાનગી શાળાઓની ફી ઓનલાઈન જાહેર કરતી FRC

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

રાજકોટ ઝોનની ખાનગી શાળાઓની ફીનું માળખું હવે પછી 5980 ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ હવે ફી ની વધુ રકમ ઉઘરાવી શકશે નહીં નિયમોનો ઉલાળીયો કરી ફી વસૂલનારી સંસ્થાઓની ફરિયાદ વાલીઓ-વિદ્યાર્થીઓ હવે સીધી શિક્ષણ વિભાગમાં કરી શકશે રાજયમાં ખાનગી શાળાઓ દ્વારા ફી નિયમન…

લોકોએ ઉત્સાહભેર માણ્યો કામા અશ્વ શો

જુદી જુદી સ્પર્ધાઓના વિજેતા અશ્વોના નામ વાંકાનેર ખાતે યોજાયેલા 17 માં કામા અશ્વ શો નો ગઇકાલે છેલ્લો દિવસ હતો ત્યારે ઘોડાની રેવાલ ચાલ, બેરલ શો, ઝમ્પિંગ સહિતની જુદી જુદી સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા અશ્વપાલકો દ્વારા ભાગ લેવામાં…

વાડી વિસ્તારમાં રહેતા પ્રસવ પીડિત મહિલાની વ્હારે 108

રસ્તામાં લુણસરિયા ફાટક પાસે ડીલીવરી કરાવી હતી વાંકાનેર: આજ તારીખ 27/12/25 ના રોજ હાલ સરધારકા વાડી વિસ્તાર તા:-વાંકાનેરમાં રહેતા મૂળ છોટાઉદેપુરના મિતલબેન મહેન્દ્રભાઈ નાયક (ઉંમર:- 35) વાળાને પ્રસવ પિડા ઉપડતા વાંકાનેર જકાતનાકા હાઇવે 108 ને 15 : 37 મિનિટે કોલ…

ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી રકમ ચૂકવવા આદેશ

નવા વઘાસીયાના વિમેદાર ઘુસાભાઈને રૂ. 5,50,000 મળશે પંચાસર જતા રસ્તામાં મછોરાના બેઠાપુલ ઉપર તેની ગાડી અચાનક સળગી હતી મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરાતા નામદાર કોર્ટે રકમ ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ…

અમરસર ફાટકે રેલ્વે ઓવરબ્રીજ માટે જમીન સંપાદન

નોટિસ પ્રસિદ્ધ કરાઈ વાંકાનેરથી કુવાડવા રોડ પર ઓવરબ્રિજ બનશે વાંકાનેર: અહીંની ‘પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, પ્રાંત “તાલુકા સેવા સદન”, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેરના વી. ડી. સાકરીયા નાયબ કલેક્ટર વાંકાનેર દ્વારા તા: તા. ૧૬/૧૨/૨૦૨૫ ના મોજે: અમરસર,…

સાયલન્ટ કોલથી સાવધાન ! સરકારની એડવાઈઝરી

સાયલન્ટ કોલથી સાવધાન ! સરકારની એડવાઈઝરી

ફોન ઉપાડતા સામેથી કોઈ અવાજ આવતો નથી તો ચેતજો શું તમને ક્યારેય અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો છે? તમે ફોન ઉપાડીને ‘હેલો’ કહો છો, છતાં સામેથી કોઈ અવાજ આવતો નથી, મોટાભાગના લોકો તેને નેટવર્કની ખામી માનીને અવગણે છે અથવા આશ્ચર્ય…

Content Copying Forbidden !!

error: Content is protected !!