કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પંચાયતી હોદેદારો સામે ફરિયાદની તપાસ ત્રણ માસમાં પુર્ણ કરવી પડશે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ડીડીઓ-વિકાસ કમિશનરને વધુ સત્તા તપાસનીશ અધિકારીઓ સુઓમોટો પણ કરી શકશે સરપંચ-જીલ્લા-તાલુકા પંચાયતોના પ્રમુખ-સભ્યોના ભ્રષ્ટાચાર-ગેરરીતિ-બેદરકારીને લગતા કાયદામાં નવી જોગવાઈઓનો ઉમેરો ગ્રામ પંચાયતથી માંડીને જીલ્લા પંચાયત સુધીની સંસ્થાઓમાં ગેરરીતિ-બેદરકારી સંબંધી ફરિયાદો વખતોવખત ઉઠતી હોય છે અને પદાધિકારીઓ સામે પણ આંગળી ચિંધાતી હોય…

ખેરવાના ક્ષત્રિયોનું રાજકોટમાં આવતી કાલે સ્નેહમિલન

રાજકોટમાં વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા વાંકાનેર: તાલુકાના ખેરવા ગામના વતની હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનારા શહેરમાં કોઈપણ ખૂણે વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા મુજબ દિવાળી બાદ સહ પરિવાર સાથે…

સુપ્રસિદ્ધ પત્રકાર જગદીશ મહેતાએ નવદંપતિને પાઠવી શુભેચ્છા

વાંકાનેરનાં પત્રકારની દિકરીનાં લગ્ન પ્રસંગમાં પત્રકાર જગદીશભાઈ મહેતા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત વાંકાનેર તા. ૭ : વાંકાનેરનાં પત્રકાર કેતન ભટ્ટીની દિકરીનાં યોજાયેલ લગ્ન સમારોહમાં હેડલાઈન ન્યૂઝ નાં તંત્રીશ્રી જગદીશ મહેતા અને વાંકાનેર ચેમ્બર પ્રમુખ અને ભાજપ અગ્રણી પ્રગ્નેશભાઈ પટેલ…

ડુંગળીના ભાવ ન હોવાથી ટ્રેકટર ફેરરવું પડયુ

5 વિઘાની વાવેલ મહિકા/નવા લુણસરીયાના ખેડૂતની આપવીતી વાંકાનેર: તાલુકાના મહીકા ગામના બાદી રજાકભાઈ હબીબભાઈ (97252 54340) અને ભાગમાં નવા લુણસરીયાના દેકાવાડીયા અબ્દુલરહીમ હસનભાઈએ મળીને મહીકાની વાડીમાં નાસિકની ડુંગળી પાંચ વીઘામાં વાવેલ, અત્યાર સુધીમાં ત્રીસ હજાર જેટલું ખર્ચ કરેલ, પણ હાલમાં…

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

અમદાવાદ બોલાવી અનવરબાપુએ નકલી નોટો પધરાવી હતી તાંત્રિક વિધીથી ૧૧ લાખના રૂ.૫ કરોડ કરી આપવાની લાલચ આપી હતી વાપી: પારડીના રોહિણા ગામે રહેતો પ્રિતેશકુમાર ક્રિષ્નુભાઈ પટેલ તા.૨૮-૭-૨૫ના રોજ પોતાની ગેરેજ પર હાજર હતો. તે વખતે મામાના જમાઈ દિવ્યેશ રતનલાલ ગેરેજ…

સોલાર કંપની પાસેથી લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર-વચેટિયાની ધરપકડ

કોઇપણ હેરાનગતિ ન કરવા લાંચની માંગણી કરી હતી મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપનીએ સોલાર પેનલ લગાવ્યા બાદ ગ્રાહકને ત્યાં સમયસર ઇલેક્ટ્રીક મીટર લગાવવા માટે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા કંપની પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી, કંપની વાળાએ એસીબીમાં…

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

9.60 કરોડ ચૂકવવા આદેશ વાંકાનેર: અહીંના અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશાને ચેક રીટર્નના કેસમાં રૂપિયા 9.60 કરોડ ફરીયાદીને વળતર ચૂકવી આપવાનો તેમજ એક વર્ષની કેદની સજાનો હુકમ મોરબી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે…આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી…

તીથવામાં વેચાતા ખુલ્લેઆમ દારૂ સામે રજુઆત

કોળી યુવાનો કંટાળી ગયા પોલીસ જાગી: કુબા વિસ્તારમાંથી દેશી દારૂ કબ્જે વાંકાનેર: આમ તો ગુજરાતમાં કાગળ ઉપર દારૂબાંધી છે, આમ છતાં વાંકાનેર તાલુકાના ક્યાં ગામમાં દારૂ વેચાતો નથી, એ એક સવાલ છે. નવાપરાની મહિલાઓએ થયેલ હત્યા બાદ કરેલ ચક્કાજામ વખતે…

શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો પર્દાફાશ

બે હજારથી વીસ હજાર ફી વસુલતા હોવાનો આક્ષેપ વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી ઓપરેશન પાર પાડયું વાંકાનેર: અહીંના હસનપર પાસેના શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો છે. બીજી તરફ આ ભુઈએ…

રાજકોટ-મોરબી ટ્રેનને નજરબાગ સ્ટેશન પર સ્ટોપેજ

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09522/09521 રાજકોટ-મોરબી સ્પેશિયલને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અનુસાર 01 નવેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી મંગળવાર અને શુક્રવારને બાદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!